Actor Salman Khan/ સલમાન ખાન કેમ ગયો દુબઈ ?

 એરપોર્ટ પર ભારે સુરક્ષા વચ્ચે નજરે ચડ્યો

Top Stories India

Mumbai News : એક્ટર સલમાન ખાન દેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા ગોળીબારના પાંચ દિવસ બાદ બુલેટપ્રુફ કારમાં મુંબઈ એરપોર્ટ પહોચ્યો હતો. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તે ભારે સિક્યુરિટી સાથે દેખાતો હતો. જોકેતે ક્યાં જઈ રહ્યો હતો તે જાણી શકાયું ન હતું.સલમાનનો એક વિડીયો સામે આવ્યો ચે. જે તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે એક પ્રમોશન કન્ટેન્ટ હતું. જેમાં તે પોતાની એક નવી પ્રોડક્ટ સંદર્ભે દુનિયાને જણાવી રહ્યો છે. તેનું પ્રમોશન કરી રહી હતી બીઈંગ સ્ટ્રોન્ગ કંપનીનું ફીટનેસ ઈક્વિપમેન્ટ. તેના લોન્ચીંગ માટે તે દુબઈ પહોંચ્યો હતો.સલમાન ખાનનો દુબઈ એરપોર્ટથી નીકળતો વિડીયો સામે આવ્યો છે. અહીં તે ડેન્યુબ ડાયમંડ્ઝ પર બીઈંગ સ્ટ્રોન્ગ કપનીના ફિટનેસ ઈક્વિપમેન્ટ લોન્ચ કરશે. તેના માટે તે દુબઈ ગયો છે. આ વિડીયો જોઈને તેના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.વિડીયો જોઈને એક યુઝરે લખ્યું હતું કે ભાઈ સુરક્ષિત રહો. અન્ય એકે લખ્યું કે સલમાન ભાઈને પણ બોડીગાર્ડની જરૂર પડે છે. એક જણે તો સલમાન સાથે ઉભા રહેલા બોડીગાર્ડને જોઈને લખ્યું તે એરી ઢિલ્લો ગેટ પર શું કરે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી