Not Set/ કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 7 જાન્યુઆરી 2019, મંગળવાર તિથિ પોષ સુદ બારસ રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર કૃત્તિકા ( ઓમ્ કૃતિકાભ્યો નમઃ) યોગ શુભ કરણ બવ દિન મહિમા – ગુરૂ ગ્રહ પૂર્વમાં ઉદિત થશે ગણેશજીની પૂજા કરવી રાહુકાલ સવારે 3.00 થી 4.30 શુભ ચોઘડીયું સાંજે 3.30 થી 4.53 મેષ (અ,લ,ઈ) – વાહન ધીમે ચલાવવું ક્યાંક […]

Uncategorized
Amit Trivedi 6 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ તા. 7 જાન્યુઆરી 2019, મંગળવાર
તિથિ પોષ સુદ બારસ
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર કૃત્તિકા ( ઓમ્ કૃતિકાભ્યો નમઃ)
યોગ શુભ
કરણ બવ

દિન મહિમા –

  • ગુરૂ ગ્રહ પૂર્વમાં ઉદિત થશે
  • ગણેશજીની પૂજા કરવી
  • રાહુકાલ સવારે 3.00 થી 4.30
  • શુભ ચોઘડીયું સાંજે 3.30 થી 4.53

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વાહન ધીમે ચલાવવું
  • ક્યાંક ઝડપથી પહોંચવું પડે
  • લાભ પ્રાપ્તિનો દિવસ છે
  • કોઈ નવી તક મળી શકે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • દાક્તરી તપાસના યોગ છે
  • હાડકાની બિમારીથી સાચવજો
  • આરામ કરવો
  • ખોટી દોડધામ ટાળવી

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મન મોજમાં રહે
  • શુભ સમાચાર મળે
  • વેપારમાં તક મળે
  • વેવિશાળના યોગ છે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સંબંધો સુધરે
  • સુખસંપદા ઉમેરાય
  • પૈસા પ્રતિ મન વધુ ખેંચાય
  • શાંતિથી દિવસ પસાર થાય

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં સરળતા
  • પરદેશથી તક મળે
  • સરકારી કાર્યો થશે
  • આરોગ્ય જાળવવું

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આળસ વર્તાય
  • કાર્ય હોય પણ થાય નહીં
  • થોડી કંજૂસાઈ કરવાની ઇચ્છા રહે
  • શાંતિથી દિવસ પસાર થાય

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પૈસાની બાબતમાં મતભેદ
  • ઉઘરાણીમાં રાહ જોવી પડે
  • ધીરજ રાખવી
  • પ્રયત્ન વિશેષ કરવો પડે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પારિવારીક ચર્ચા થાય
  • ધનનું આયોજન કરવું પડે
  • ભાષામાં સંયમ રાખવો
  • મહેમાનોની પધરામણી થઈ શકે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • શરદીજન્ય રોગથી સાચવજો
  • હિતશત્રુથી સાવધાન
  • તમારો અભિગમ સમાધાનનો રહે
  • માતાનું આરોગ્ય જાળવજો

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વેવિશાળના યોગ છે
  • સંતાન સંબંધી શુભ રહે
  • બુદ્ધિ તેજ ચાલે
  • લાભ થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સરકારી કાર્યોમાં સફળતા
  • નોકરીમાં લાભ મળે
  • વાહન શાંતિથી ચલાવજો
  • ધનલાભ પ્રબળ થયો છે

મીન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમયોગ મજબૂત થયો છે
  • સંબંધો સુધરે
  • શુભ પ્રસંગોમાં જવાનું થાય
  • આનંદમાં દિવસ વિતશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.