Not Set/ કેવી જશે આપની 07/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 7 જાન્યુઆરી 2019, મંગળવાર તિથિ પોષ સુદ બારસ રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર કૃત્તિકા ( ઓમ્ કૃતિકાભ્યો નમઃ) યોગ શુભ કરણ બવ દિન મહિમા – ગુરૂ ગ્રહ પૂર્વમાં ઉદિત થશે ગણેશજીની પૂજા કરવી રાહુકાલ સવારે 3.00 થી 4.30 શુભ ચોઘડીયું સાંજે 3.30 થી 4.53 મેષ (અ,લ,ઈ) – વાહન ધીમે ચલાવવું ક્યાંક […]

Uncategorized
  • પંચાગ
તારીખ તા. 7 જાન્યુઆરી 2019, મંગળવાર
તિથિ પોષ સુદ બારસ
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર કૃત્તિકા ( ઓમ્ કૃતિકાભ્યો નમઃ)
યોગ શુભ
કરણ બવ

દિન મહિમા –

  • ગુરૂ ગ્રહ પૂર્વમાં ઉદિત થશે
  • ગણેશજીની પૂજા કરવી
  • રાહુકાલ સવારે 3.00 થી 4.30
  • શુભ ચોઘડીયું સાંજે 3.30 થી 4.53

મેષ (અ,લ,ઈ) –

  • વાહન ધીમે ચલાવવું
  • ક્યાંક ઝડપથી પહોંચવું પડે
  • લાભ પ્રાપ્તિનો દિવસ છે
  • કોઈ નવી તક મળી શકે

વૃષભ (બ,વ,ઉ) –

  • દાક્તરી તપાસના યોગ છે
  • હાડકાની બિમારીથી સાચવજો
  • આરામ કરવો
  • ખોટી દોડધામ ટાળવી

મિથુન (ક,છ,ઘ) –

  • મન મોજમાં રહે
  • શુભ સમાચાર મળે
  • વેપારમાં તક મળે
  • વેવિશાળના યોગ છે

કર્ક (ડ,હ) –

  • સંબંધો સુધરે
  • સુખસંપદા ઉમેરાય
  • પૈસા પ્રતિ મન વધુ ખેંચાય
  • શાંતિથી દિવસ પસાર થાય

સિંહ (મ,ટ) –

  • એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં સરળતા
  • પરદેશથી તક મળે
  • સરકારી કાર્યો થશે
  • આરોગ્ય જાળવવું

કન્યા (પ,ઠ,ણ) –

  • આળસ વર્તાય
  • કાર્ય હોય પણ થાય નહીં
  • થોડી કંજૂસાઈ કરવાની ઇચ્છા રહે
  • શાંતિથી દિવસ પસાર થાય

તુલા (ર,ત) –

  • પૈસાની બાબતમાં મતભેદ
  • ઉઘરાણીમાં રાહ જોવી પડે
  • ધીરજ રાખવી
  • પ્રયત્ન વિશેષ કરવો પડે

વૃશ્ચિક (ન,ય) –

  • પારિવારીક ચર્ચા થાય
  • ધનનું આયોજન કરવું પડે
  • ભાષામાં સંયમ રાખવો
  • મહેમાનોની પધરામણી થઈ શકે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • શરદીજન્ય રોગથી સાચવજો
  • હિતશત્રુથી સાવધાન
  • તમારો અભિગમ સમાધાનનો રહે
  • માતાનું આરોગ્ય જાળવજો

મકર (ખ,જ) –

  • વેવિશાળના યોગ છે
  • સંતાન સંબંધી શુભ રહે
  • બુદ્ધિ તેજ ચાલે
  • લાભ થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

  • સરકારી કાર્યોમાં સફળતા
  • નોકરીમાં લાભ મળે
  • વાહન શાંતિથી ચલાવજો
  • ધનલાભ પ્રબળ થયો છે

મીન (દ,ચ,ઝ,થ) –

  • પ્રેમયોગ મજબૂત થયો છે
  • સંબંધો સુધરે
  • શુભ પ્રસંગોમાં જવાનું થાય
  • આનંદમાં દિવસ વિતશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.