Not Set/ કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાંગ તારીખ તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર તિથિ મહા વદ ચોથ રાશિ કન્યા (પ, ઠ, ણ) નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની યોગ ધૃતિ કરણ બવ દિન મહિમા – સંકટ ચોથ – ચંદ્રોદય રાત્રે 9.53 પુરૂષસૂક્તના પાઠ કરવા રાહુકાલ બપોરે 12.00 થી 1.30 શુભ ચોઘડીયું 11.30 થી 12.54 મેષ (અ,લ,ઈ) – કોઈ યોગ્ય સમાચાર મળી શકે ધન પ્રાપ્તિના […]

Uncategorized
Amit Trivedi 5 કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાંગ

તારીખ તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
તિથિ મહા વદ ચોથ
રાશિ કન્યા (પ, ઠ, ણ)
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની
યોગ ધૃતિ
કરણ બવ

દિન મહિમા –

  • સંકટ ચોથ – ચંદ્રોદય રાત્રે 9.53
  • પુરૂષસૂક્તના પાઠ કરવા
  • રાહુકાલ બપોરે 12.00 થી 1.30
  • શુભ ચોઘડીયું 11.30 થી 12.54

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોઈ યોગ્ય સમાચાર મળી શકે
  • ધન પ્રાપ્તિના યોગ છે
  • જીવનસાથી સાથે સુમેળ રાખવો
  • આનંદમાં દિવસ વીતે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • વધુ પડતા ઉત્સાહમાં ન આવવું
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • કાર્યનો જુસ્સો વધુ રહે
  • દાંતની બિમારીથી સાચવજો

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • આજે કાર્ય ધીમું રહે
  • કાર્ય આગળ ધપે
  • પણ, જોઈએ તેવું ફળ ન મળે
  • ધીરજ રાખવી પડે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાગ્ય બળવાન બને
  • શુભ સમાચાર મળે
  • લેખન-વાંચન થાય
  • અભ્યાસમાં મન લાગે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • હાડકાનો દુઃખાવો થઈ શકે
  • કોર્ટ કચેરીથી સાવધાન
  • ખોટા કકળાટથી દૂર રહેવું

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રો માટે કાર્ય કરવું પડે
  • ધન પ્રાપ્તિના યોગ છે
  • આરામ કરવાની ઇચ્છા થાય
  • સામાન્ય દિવસ વિતે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય સિદ્ધિનો યોગ છે
  • કોઈની મદદ મળી રહે
  • એક્સપોર્ટ-ઈમ્પોર્ટમાં સરળતા
  • વેપારીમિત્રોને સરળતા રહે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • મહેનત વધુ થાય
  • કાર્ય સિદ્ધ થતાં સમય લાગે
  • આરોગ્ય જાળવજો
  • સંતાન સાથે સુમેળ રાખવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • નસીબનું ચક્ર ફર્યું છે
  • કંઈક નવા સમાચાર મળે
  • ઉત્સાહ રાખજો
  • કાર્ય આગળ ધપશે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં લાભ થાય
  • પ્રવાસની શક્યતા છે
  • ઉતાવળ ખૂબ રહે
  • જમીન-મકાનના કાર્યો થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રવાસના યોગ છે
  • જળ પ્રવાસ થઈ શકે
  • ધનપ્રાપ્તિ થાય
  • જમીનથી લાભ થાય

મીન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 12/02/2020,વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથીથી લાભ
  • સંતાનથી પણ લાભ
  • આજે પ્રેમભર્યો દિવસ વિતે
  • મન પ્રસન્ન રહે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.