Not Set/ કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – થોડા મનામણા-રિસામણા થાય નવી તક આવશે ખોટી ઈર્ષ્યા ન કરવી ઉદાર મનથી વિચાર કરવો આગળ જતા ફાયદો થઈ શકે છે વૃષભ (બ,વ,ઉ) – લેખનકળા વિકસે દૂધ-દહી સાથે સંકળાયેલાને લાભ મુસાફરીની શક્યતા ગળામાં કફની ફરિયાદ રહે આનંદમાં દિવસ પસાર થાય મિથુન (ક,છ,ઘ) – કાયદાને અનુસરજો સરકારી કાર્યમાં મુશ્કેલી રહે આજે સમાધાનકારી વલણ રાખજો […]

Uncategorized
Amit Trivedi 5 કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડા મનામણા-રિસામણા થાય
  • નવી તક આવશે
  • ખોટી ઈર્ષ્યા ન કરવી
  • ઉદાર મનથી વિચાર કરવો
  • આગળ જતા ફાયદો થઈ શકે છે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લેખનકળા વિકસે
  • દૂધ-દહી સાથે સંકળાયેલાને લાભ
  • મુસાફરીની શક્યતા
  • ગળામાં કફની ફરિયાદ રહે
  • આનંદમાં દિવસ પસાર થાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાયદાને અનુસરજો
  • સરકારી કાર્યમાં મુશ્કેલી રહે
  • આજે સમાધાનકારી વલણ રાખજો
  • ખોટી ચર્ચા ન પડવું
  • કાર્યમાં થોડી રાહ જોવી પડે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સુખ-વૈભવ મળે
  • મસ્તીમાં દિવસ વિતશે
  • ઠંડા પીણા પીવાની ઇચ્છા થાય
  • આરોગ્ય જાળવજો
  • થોડી આળસ વ્યાપે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધાર્મિક યાત્રા થાય
  • કાર્યમાં બદલાવ આવે
  • અટક્યું કાર્ય આગળ ધપે
  • સરકારી કાર્ય સરળ થાય
  • આપનું બુદ્ધિબળ કામે લાગે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનનું આયોજન વિશેષ રહે
  • થોડી આર્થિક મુશ્કેલી રહે
  • મનમાં દ્વિધા રહેશે
  • એકાગ્ર થવું
  • બહુ ઉતાવળ ન કરવી

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • તમારી સ્થિતિ મજબૂત છે
  • મુશ્કેલીને પહોંચીવળશો
  • થોડો અંતરાય આવશે ખરો
  • સફળતા મળશે
  • વેપાર સંબંધી પ્રશ્નો રહે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચેતીને ચાલજો
  • ભૂલ થઈ શકે છે
  • કંઈક ધ્યાન બહાર જવાનો અહેસાસ થાય
  • ચાલતા પણ સાચવવું
  • ઈલેક્ટ્રીક ઉપકરણથી સાચવજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • થોડા વિઘ્નનો સામનો થશે
  • ધાર્યું કામ વધુ મહેનત કરાવે
  • પણ, કાર્ય થશે ખરું
  • ગણેશજીની ઉપાસના કરજો

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી મજબૂત છે
  • તેમના તરફથી લાભ મળે
  • આરોગ્યની ચિંતા થાય
  • બપોર પછી રાહત મળે
  • એક જ વિચાર પર મન ચોંટી જાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક તક મળે
  • નોકરીમાં મુશ્કેલી સર્જાય
  • પેટની તકલીફથી સાચવજો
  • શાંતિથી દિવસ પસાર કરવો
  • જિદ્દીવલણનો ત્યાગ કરજો

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 15/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન સંબંધી શુભ સમાચાર મળી શકે
  • કરેલું કાર્ય ફળ આપશે
  • મનમાં આનંદ વર્તાય
  • સફળતાનો સ્વાદ ચાખવા મળે
  • શાંતિપૂર્ણ દિવસ વિતશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.