Not Set/ કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) :  ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે. વૃષભ (બ,વ,ઉ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. મિથુન (ક,છ,ઘ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. કર્ક (ડ,હ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન […]

Uncategorized
00 All Rashi Main Plate કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,,ઇ) :  ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

01 Mesh 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,,ઉ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

02 Vrushabh 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,,ઘ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

03 Mithun 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

04 Kark 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

05 Sinh 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,,ણ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

06 Kanya 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

07 Tula 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

08 Vrushchik 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,,ફ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.

09 Dhan 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) :  કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.

10 Makar 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,,સ) :  માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

11 Kumbh 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,,,થ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

12 Meen 1 કેવી રહેશે આપની 25/07/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.