statue/ બ્રાઝીલમાં ભગવાન ઇસુની સૌથી મોટી મૂર્તિ બનશે

મૂર્તિની ડિઝાઇન સ્થાનિક પૂજારીએ કરી છે

World
kkkkkkkkkkkkk બ્રાઝીલમાં ભગવાન ઇસુની સૌથી મોટી મૂર્તિ બનશે

ખ્રિસ્તીના ભગવાન ઇસુની  સૌથી મોટી મૂર્તિનું નિર્માણ થવા જઇ રહ્યું છે. બ્રાઝીલના રિયો ગ્રાંડે ડો સૂલ રાજયના અનકાંટાડોમાં મૂર્તિની ઉચાઇ લગભગ 141 ફીટ એટલે 43 મીટર છે.

જેમાં 17600 કયુબિક ક્રોકીટનો ઉપયોગ પણ કરાશે

આ મૂર્તિમાં એક હાથથી બીજા હાથની લંબાઇ 118 મીટર છે. મૂર્તિમાં એક ગ્લાસની ખિડકી આપવામાં આવશે જેમાંથી રમણીય નજારા જોઇ શકાશે.

મૂર્તિની ડિઝાઇન સ્થાનિક પૂજારીએ કરી છે

આ મૂર્તિમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 17600 કયુબિક ક્રોકીટનો ઉપયોગ પણ કરાશે.  મૂર્તિની ડિઝાઇન સ્થાનિક પૂજારીએ કરી છે.

જે વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જશે. મૂર્તિમાં જવા માટે લિફટ પણ હશે.