મેષ (અ,લ,ઈ) –
- નિર્ણયમાં સાવધાની રાખવી
- અચાનક પરિવર્તન આવે
- જીવનસાથી સાથે પ્રવાસ થાય
- ચામડીની બિમારીથી સાચવવું
- ભગવાનનું સ્મરણ વધુ થાય
વૃષભ (બ,વ,ઉ) –
- લખાણ સંબંધી કાર્યો થાય
- પ્રવાસ પણ થશે
- શાંતિથી દિવસ પસાર થશે
- કોઈ કરારના કાગળ થાય
- કમિશનની આવક થઈ શકે
મિથુન (ક,છ,ઘ) –
- કોમ્પ્યુટર ક્ષેત્રે લાભ
- વકીલોને લાભ
- સંતાનથી લાભ
- તર્કશક્તિ સારી રહે
- ધનલાભ થઈ શકે
કર્ક (ડ,હ) –
- નોકરીમાં સ્થાન પરિવર્તન થાય
- જવાબદારીમાં ઉમેરો થાય
- તમને નવી તક મળે
- સહકર્મચારી તરફથી સહકાર
સિંહ (મ,ટ) –
- ધર્મપ્રવાસ રહે
- પ્રેમસંબંધ મજબૂત રહેશે
- નવો પ્રેમી મળી શકે
- વેપારમાં મુઝવણ
- બ્યુટીશીયનને લાભ
કન્યા (પ,ઠ,ણ) –
- વેપારમાં સફળતા
- જમીનના કાર્યો આગળ ધવે
- વૈભવમાં ઉમેરો થાય
- ધનપ્રાપ્તિ થશે
- પરિવારમાં દલીલ વધુ થશે
તુલા (ર,ત) –
- મોટાભાઈ બહેન દ્વારા લાભ
- મિત્રો મદદરૂપ થશે
- ધનપ્રાપ્તિ થશે
- સહકર્મચારીની તકલીફ
- કાર્યમાં અંતરાય આવશે
વૃશ્ચિક (ન,ય) –
- ઘર વેચવાની ઇચ્છા થાય
- નવા ઘર બાબતે ચર્ચા થાય
- જીવનસાથી સાથે સુમેળ
- શંકા-કુશંકા થાય
- શાંતિથી દિવસ પસાર કરવો
ધન (ભ,ધ,ફ,ઢ) –
- માતા સાથે મતભેદ
- નવું વાહન લેવાય
- શરદીજન્ય રોગથી સાચવવું
- વેપારમાં લાભ
- લાભ થાય તેવી પૂર્ણ શક્યતા
મકર (ખ,જ) –
- પૈસા બાબતે રકઝક થાય
- ભાગ્ય ઉજળું બને
- જમીન-મકાનનું કાર્ય થાય
- નવું વાહન લેવાના યોગ
- આવકમાં વૃદ્ધિ
કુંભ (ગ,શ,સ,ષ) –
- લાભ પ્રબળ છે
- કાર્યમાં સફળતા
- યશમાં ઉમેરો થાય
- જીવનસાથી વધુ પ્રભાવી બને
- દૈનિક આવકમાં વૃદ્ધિ
મિન (દ,ચ,ઝ,થ) –
- હિંમતથી આગળ વધજો
- થોડા અંતરાય આવશે
- પણ, ઉકેલ મળશે
- જીવનસાથી પૈસા બાબતે વઢે
- મતભેદ શક્ય છે
ઈતિ શુભમ્.