Not Set/ 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો

આજથી ૧૭ વર્ષ પહેલાં એટલે કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧માં અમેરિકામાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો તે જોઈને પુરી દુનિયાના લોકો ચકિત રહી ગયા હતા અમેરિકાની એરલાઇન્સ કંપનીઓના પ્લેન હાઈ જેક કરીને મિસાઈલ રૂપમાં ઉપયોગ કરીને હુમલો કરાયો હતો, જેમાં ૩૦૦૦ થઈ વધુ માર્યા ગયા હતા, જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. આજે આ ભયાનક […]

Top Stories World Trending
kinin1 1 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો

આજથી ૧૭ વર્ષ પહેલાં એટલે કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧માં અમેરિકામાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો તે જોઈને પુરી દુનિયાના લોકો ચકિત રહી ગયા હતા

અમેરિકાની એરલાઇન્સ કંપનીઓના પ્લેન હાઈ જેક કરીને મિસાઈલ રૂપમાં ઉપયોગ કરીને હુમલો કરાયો હતો, જેમાં ૩૦૦૦ થઈ વધુ માર્યા ગયા હતા, જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા.

02 9 11 2 ap 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

આજે આ ભયાનક હુમલાને ૧૭ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે જાણો આ આતંકવાદી અટેકની જાણી – અજાણી વાતો :

2ndHIT SteveVigilante2010A 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ આતંકવાદી સંગઠન અલ કાયદાના આતંકવાદીઓ દ્વારા ચાર કોમર્શિયલ એરલાઇન્સ હાઈ જેક કરવામાં આવ્યા હતા. જેમાં બે વિમાન અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ ૧૧ અને યુનાઈટેડ એરલાઇન્સ ફ્લાઇટ ૧૭૫ને વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે મિસાઈલના રૂપમાં અટેક કરાયો હતો.

9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૧૧એ સવારે ૭.૫૯ વાગ્યે ૧૧ ક્રુ મેમ્બર અને ૭૬ મુસાફરો સાથે ઉડાન ભરી હતી અને ત્યારબાદ આ પ્લેનને સવારે ૮.૪૬ વાગ્યે ન્યુયોર્કમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથાળીને હુમલો કરાયો હતો.

ત્યારબાદ સવારે ૯.૦૩ વાગ્યે યુનાઇટેડ એરલાઇન્સની ફલાઇટ ૧૭૫ ટ્વિન ટાવરની એક બિલ્ડીંગ સાથે અથાળવામાં આવી હતી. આ ફ્લાલાઈટમાં પણ ૯ ક્રુ મેમ્બર અને ૫૧ યાત્રીઓ સવાર હતા.

2017715203838288 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

આ હુમલા બાદ વિમાનમાં સવાર તમામ લોકો અને બિલ્ડિંગમાં કામ કરનારા ઘણા લોકોના મોત થયા હતા.

આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવેલું ત્રીજું વિમાન અમેરિકાની એરલાઇન્સ ૭૭ હતું , જે વર્જિનિયા સ્થિત પેન્ટાગોન સાથે અથડાયું હતું, જેનાથી ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો.

G9 1 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

જ્યારે હાઇજેક કરવામાં આવેલા યુનાઇટેડ એરલાઇન્સના ચોથા વિમાન કે જેને પહેલા રાજધાની વોશિંગ્ટન ડીસી બાજુ લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને પેન્સિલવેનિયા પાસે ૧૦.૦૩ વાગ્યે ક્રેશ કરવામાં આવ્યું હતું. આ ફલાઈટમાં ૭ ક્રૂ મેમ્બર અને ૩૩ યાત્રીઓ સવાર હતા.

a07c8d25a6ee58cb415ec5c33ad423e7 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

આ હુમલામાં કુલ ૨૯૯૭ લોકોના મોત થયા હતા તેમજ ૬૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ હુમલામાં અંદાજે ૧૦ બિલિયન ડોલરની સંપત્તિને નુકશાન પહોંચ્યું હતું.

આ આતંકવાદી હુમલો કેટલો ભયાનક હતો તેનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો છો કે, આ અટેકથી બિલ્ડિંગમાં લાગેલી આગને બુઝાવવા માટે ૧૦૦ દિવસનો સમય લાગ્યો હતો.

911 TwinTowerAflame 122312823 crop 5971182f6f53ba00105765f7 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

આતંકવાદીઓ દ્વારા જે ટ્વિન ટાવરમાં હુમલો કરાયો હતો એ ટાવરની વાત કરવામાં આવે તો, આ ટ્વિન ટાવર ૪ એપ્રિલ, ૧૯૭૩ના રોજ બનીને તૈયાર થયો હતો, જેમાં કુલ ૭ ઇમારતો હતી. આ ટાવરના નિર્માણ માટે ૪૦૦ મિલિયન ડોલર રૂપિયાનો ખર્ચ થયો હતો.

5230798c69bedd671ea48e7d 750 560 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો
WORLD-11 September Know terrorists attack america world trade center

ટ્વિન ટાવરમાં અંદાજે ૫૦,૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. બીજી બાજુ આ ઇમારત પણ એટલી વિશાળ હતી કે જેમાં ૨૩૯ લિફ્ટ હતી.