Not Set/ મંગળ ગ્રહ પરની હવા સંભળાય છે આવી, ઇનસાઇટ ઉપગ્રહે કેપ્ચર કરી ધ્રુજારી

મંગળ ગ્રહની હવાને હવે પૃથ્વીવાસીઓ પણ સાંભળી શકશે. નાસાનું ઉપગ્રહ ઈનસાઈટ મંગળ પર તો પહોચી જ ગયું છે જે એક અભૂતપૂર્વસફળતા છે. સીસ્મોમીટર દ્વારા આ હવાને કેપ્ચર કરવામાં આવી છે. નાસાના ઇનસાઈટ ઉપગ્રહે મંગળ ગ્રહ પરની કેટલી ધ્રુજારીને કેપ્ચર કરી છે. શુક્રવારે આ જાણકારી અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસાએ આપી હતી. ૧૦-૧૫ એમપીએચથી ચાલનારી હવા એ […]

Top Stories World Trending Tech & Auto
20181207 nasa મંગળ ગ્રહ પરની હવા સંભળાય છે આવી, ઇનસાઇટ ઉપગ્રહે કેપ્ચર કરી ધ્રુજારી

મંગળ ગ્રહની હવાને હવે પૃથ્વીવાસીઓ પણ સાંભળી શકશે. નાસાનું ઉપગ્રહ ઈનસાઈટ મંગળ પર તો પહોચી જ ગયું છે જે એક અભૂતપૂર્વસફળતા છે.

સીસ્મોમીટર દ્વારા આ હવાને કેપ્ચર કરવામાં આવી છે.

નાસાના ઇનસાઈટ ઉપગ્રહે મંગળ ગ્રહ પરની કેટલી ધ્રુજારીને કેપ્ચર કરી છે.

https://twitter.com/JimBridenstine/status/1071087175293386753

શુક્રવારે આ જાણકારી અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસાએ આપી હતી.

૧૦-૧૫ એમપીએચથી ચાલનારી હવા એ સમયે કેપ્ચર કરવામાં આવી છે જે ઇનસાઈટ સોલાર પેનલ પર ચાલી રહી છે.

૨૬ નવેમ્બરના રોજ માનવરહિત ઇનસાઇટ ઉપગ્રહ મંગળ ગ્રહની જમીન પર ઉતર્યો હતો.

ઇનસાઇટ ઉપગ્રહના બે સેન્સર દ્વારા વાઈબ્રેશન કેપ્ચર કરવામાં આવ્યો છે. આ ધ્રુજારીનો હવામાં ઝંડો લહેરાઈ હોય હોય તેવો અવાજ છે.