world radio day/ PM મોદીએ કહ્યું – સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટે શાનદાર માધ્યમ છે રેડિયો

વડા પ્રધાને કહ્યું, હેપ્પી વર્લ્ડ રેડિયો ડે. તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છાઓ. જેઓ રેડિયોને નવી સામગ્રી અને સંગીત પ્રદાન કરે છે તે પ્રશંસાને પાત્ર છે. તે સામાજિક જોડાણને ગાઢ કરવા માટેનું એક શાનદાર માધ્યમ છે.

Top Stories India
police attack 41 PM મોદીએ કહ્યું - સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટે શાનદાર માધ્યમ છે રેડિયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને ‘વર્લ્ડ રેડિયો ડે’ ની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટે રેડિયો એક શાનદાર માધ્યમ છે. મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ દર મહિને પ્રસારિત ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમની સકારાત્મક અસર અનુભવે છે.

વડા પ્રધાને કહ્યું, હેપ્પી વર્લ્ડ રેડિયો ડે. તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છાઓ. જેઓ રેડિયોને નવી સામગ્રી અને સંગીત પ્રદાન કરે છે તે પ્રશંસાને પાત્ર છે. તે સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટેનું એક શાનદાર માધ્યમ છે. મેં પોતે ‘મન કી બાત’ને કારણે રેડિયોની સકારાત્મક અસર અનુભવી છે. “

વિશ્વવ્યાપી, 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ