Not Set/ દેશની પહેલી લીપ સ્પીકીંગ હ્યુમન રોબોટ તૈયાર,એવા કામ કરશે જે સાંભળીને તમે ચોંકી જશો

રાંચી, રાંચીના રંજીત શ્રીવાસ્તવ એક હ્યુમનોયડ રોબોટ પર કામ કરી રહ્યા છે. આ રોબોટને રશ્મી નામ આપવામાં આવ્યું છે. મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ રંજીત શ્રીવાસ્તવ દાવો કરે છે કે રશ્મી વિશ્વની સૌપ્રથમ હિન્દી બોલતી હ્યુમનોયડ રોબોટ છે અને ભારતની પ્રથમ લીપ સ્પીકીંગ રોબોટ છે, જે હિંદી સાથે મરાઠી, ભોજપુરી અને અંગ્રેજી ભાષા બોલી શકે છે અને સમજી શકે છે. […]

Top Stories World
880 દેશની પહેલી લીપ સ્પીકીંગ હ્યુમન રોબોટ તૈયાર,એવા કામ કરશે જે સાંભળીને તમે ચોંકી જશો

રાંચી,

રાંચીના રંજીત શ્રીવાસ્તવ એક હ્યુમનોયડ રોબોટ પર કામ કરી રહ્યા છે. આ રોબોટને રશ્મી નામ આપવામાં આવ્યું છે. મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ રંજીત શ્રીવાસ્તવ દાવો કરે છે કે રશ્મી વિશ્વની સૌપ્રથમ હિન્દી બોલતી હ્યુમનોયડ રોબોટ છે અને ભારતની પ્રથમ લીપ સ્પીકીંગ રોબોટ છે, જે હિંદી સાથે મરાઠી, ભોજપુરી અને અંગ્રેજી ભાષા બોલી શકે છે અને સમજી શકે છે.

 रंजीत श्रीवास्तव ने बताया कि रश्मि को बनाने में उन्हें दो साल का वक्त लगा, जिसमें अब तक वह करीब 50 हजार रुपये खर्च कर चुके हैं. उन्होंने बताया कि रश्मि की बॉडी का 80% हिस्सा बन चुका है. अब सिर्फ हाथ और पैर बाकी हैं. हालांकि, इसे पूरी तरह तैयार होने में एक महीना और लगेगा. रंजीत ने बताया गया कि अभी वह अपनी आंखों, होठों और पलकों को हिला लेती है. साथ ही गर्दन घुमाकर इशारे भी कर सकती है.

રંજીત શ્રીવાસ્તવએ કહ્યું હતું કે રશ્મી બનાવવા માટે તેમણે બે વર્ષનો સમય લીધો હતો, જેમાં તેમણે અત્યાર સુધી લગભગ 50 હજાર ખર્ચ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રશ્મીના બોડીનો  80% ભાગ તૈયાર થયેલો છે અને હવે તેના ફક્ત હાથ અને પગ જ બાકી છે. જો કે, તે સંપૂર્ણપણે તૈયાર થવા માટે એક મહિના કરતાં વધુ સમય લેશે. રંજીતે કહ્યું હતું કે તે હજી પણ તેની આંખો, હોઠ અને પાપણને હલાવી દે છે. તેમજ ગરદન ફેરવી ઈશારો પણ કરી શકે છે.

રશ્મીની સિસ્ટમમાં હિયરિંગ સાધન છે અને આંખોમાં કેમેરા સ્થાપિત છે. વધુમાં, તે હોઠ હલાવીને આંખોથી નિરીક્ષણ પણ કરે છે.રશ્મી હવે લોકોને ઓળખી પણ શકે છે.

 रश्मि के सिस्टम में हियरिंग डिवाइस लगी है और आंखों में कैमरा इंस्टाल है. साथ ही यह लिप मूवमेंट भी ऑब्जर्व करती है, जिससे वह एक-दो मुलाकातों के बाद किसी को भी आसानी से पहचान लेती है.

 રંજીત કહે છે, “હ્યુમનોયડ રોબોટ્સને અમારા ભવિષ્યની આવશ્યકતા છે, આગામી સમયમાં, રીસેપ્શનિસ્ટ, સહાયક, એક વ્યક્તિના મિત્ર બનવા માટે ઉપયોગમાં લેવાશે.

રસપ્રદરીતે જો રશ્મીને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો, તે સેન્સ ઓફ હ્યુમર સાથે જવાબ આપશે. જેમ જેમ કે રશ્મીને પુછવામાં આવે કે ‘તમે ખરાબ લાગો છો’, તોજવાબમાં તે કહેશે કે ‘ગેટ આઉટ’

 रंजीत कहते हैं, 'ह्यूमनॉयड रोबोट हमारे भविष्य की ज़रूरत है, जो आने वाले समय में रिसेपशनिस्ट, हेल्पर, किसी अकेले इंसान का दोस्त बनने के काम आएगी. आगे कहा कि रश्मि से कोई भी सवाल पूछा जाए तो वह उसका जवाब सेंस ऑफ ह्युमर के साथ देगी. जैसे कि रश्मि से अगर कहा जाए, ‘तुम बुरी दिखती हो’ तो जवाब में वह कहेगी ‘भाड़ में जाओ’. कहा जाए, ‘तुम खुबसूरत हो’ तो जवाब में वह ‘शुक्रिया’ कहेगी. रश्मि से जब उसके पसंदीदा हीरो के बारे पूछा गया, तो उसने जवाब दिया शाहरुख खान. रंजीत बताते हैं कि अगर रश्मि किसी को पहचान ले तो वह उसके साथ घंटों तक बात कर सकती है.

પણ જો તેમ રશ્મીને પુછશો કે  ‘તમે સુંદર છો’ તો તેની પ્રતિક્રિયામાં તે ‘આભાર’ કહેશે. જ્યારે રશ્મીને તેમના મનપસંદ હીરો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો શાહરુખ ખાન રંજીત સમજાવે છે કે જો રશ્મી કોઈને ઓળખે તો તે તેના સાથે કલાકો સુધી વાત કરી શકે છે.

આ રોબોટ ‘Sophia’ના ભારતીય વર્ઝન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. 2015 હોંગકોંગ સ્થિત કંપની હેન્સન રોબોટિક્સ લિમિટેડ દ્વારા Sophiaને  વિકસાવવામાં આવી હતી. અદલોઅદલ માનવ જેવી લાગતી ‘Sophia’ને સાઉદી અરેબિયાની નાગરિકતા 2017 માં મળી છે.

 इस रोबोट को ‘Sophia’ का इंडियन वर्जन बताया जा रहा है. ये भी एक ह्यूमनायड रोबोट है, जिसे 2015 हॉन्ग कॉन्ग बेस्ड कंपनी हैनसन रोबोटिक्स लिमिटेड ने डिवेलप किया है. सोफिया को 2017 में सऊदी अरब की नागरिकता भी मिल चुकी है. रंजीत ने बताया कि रश्मि को बनाने का ख्याल उन्हें 2016 में आया. सोफिया के फंक्शन्स को देखकर उन्होंने ठान लिया था कि वह एक ऐसा ह्यूमनायड रोबोट बनाएंगे जो हिंदी बोल और समझ सके. बता दें कि रंजीत ने राज्य सरकार के अलग-अलग डिपार्टमेंट्स के लिए कई सॉफ्टवेयर डिवेलप किया है. (Photo: Sophia Robot)

રંજીતે કહ્યું હતું કે રશ્મી બનાવવાનો વિચાર 2016 માં થયો હતો ‘Sophia’ના કાર્યોને જોયા બાદ, તેમણે નક્કી કર્યું કે તેઓ આવા માનવીય રોબોટ બનાવશે જે હિન્દી બોલી શકે અને સમજી શકે.