Not Set/ મહિલાએ ખરીદી એક પ્લેટ શવરમા,રેસ્ટોરન્ટે ક્રેડિટ કાર્ડથી વસૂલ્યા 2 લાખ 7 હજાર

એક મહિલા ટૂરિસ્ટ પાસેથી એક પ્લેટ શવરમા માટે 2 લાખ 7 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ઘટના એક અમેરિકન મહિલા સાથે યરૂશલેમમાં બની છે. યરૂશલેમની એક રેસ્ટોરન્ટમાં મહિલાએ પ્લેટ શવરમા માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું લૌરા જીફ નામની મહિલાએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે માહિતી આપી છે. ફેસબુકના સિક્રેટ યરૂશલેમ ગ્રૂપમાં તેણે […]

World
AAAAAAAAAAAAAAAMAHU મહિલાએ ખરીદી એક પ્લેટ શવરમા,રેસ્ટોરન્ટે ક્રેડિટ કાર્ડથી વસૂલ્યા 2 લાખ 7 હજાર

એક મહિલા ટૂરિસ્ટ પાસેથી એક પ્લેટ શવરમા માટે 2 લાખ 7 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ઘટના એક અમેરિકન મહિલા સાથે યરૂશલેમમાં બની છે. યરૂશલેમની એક રેસ્ટોરન્ટમાં મહિલાએ પ્લેટ શવરમા માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું

લૌરા જીફ નામની મહિલાએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે માહિતી આપી છે. ફેસબુકના સિક્રેટ યરૂશલેમ ગ્રૂપમાં તેણે લખ્યું છે – ‘મને મદદની જરૂર છે. શું કોઈ ઓલ્ડ સિટી શવરમા નામની રેસ્ટોરન્ટનું સરનામું આપી શકે છે? એક પ્લેટ શવરમા માટે મારે 2 લાખ 7 હજાર રૂપિયા લેવામાં આવ્યા છે.

જીફે એમ પણ કહ્યું છે કે રેસ્ટોરન્ટના માલિકે સ્વીકાર્યું હતું કે તેણે ભૂલથી આટલું ચાર્જ વસૂલ્યું હતું. રેસ્ટોરન્ટે 12 ઓસ્ટના રોજ મહિલાને પરત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ 2 સપ્ટેમ્બર સુધી તેને રિફંડ મળી શક્યું નથી.

महिला ने खरीदा एक प्लेट कबाब, क्रेडिट कार्ड से काट लिए 2 लाख रुपये

ત્યારબાદ જીફને લખ્યું હતું કે રેસ્ટોરન્ટના માલિકએ દિલગીર વ્યક્ત કરી છે. રેસ્ટોરન્ટના માલિકે બેંક સાથે વાતચીત કરીને રિફંડની કોશિશ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.