Not Set/ જુઓ વિડીયો, ૮૫ વર્ષીય વૃદ્ધે ૨૪ કલાક ચાલુ વરસાદમાં આ કામ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

લંડન જયારે રમત-ગમતની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર આવે કે આ તો યુવાન લોકોનું ક્ષેત્ર છે. 85-year-old Geoff Oliver sets 8 world records on way to running 77 miles at #tooting24 And turns up to prize giving an hour later in shirt, tie and dress shoes #highstandards 👍 pic.twitter.com/Jt3asOnxq0— Debbie Martin-Consani (@UltraRunDMC) September […]

World Trending
klkl જુઓ વિડીયો, ૮૫ વર્ષીય વૃદ્ધે ૨૪ કલાક ચાલુ વરસાદમાં આ કામ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

લંડન

જયારે રમત-ગમતની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર આવે કે આ તો યુવાન લોકોનું ક્ષેત્ર છે.

જ્યાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રમતમાંથી અનફીટ કહીને નીકળી દેવામાં આવે છે તેવામાં ૮૫ વર્ષીય એક વૃદ્ધે ચોંકાવનારુ કામ કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

અંગ્રેજી ન્યુઝની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે દક્ષીણ લંડનમાં રહેનારા હિન્કલે રનીગ ક્લબના જૈફ ઓલીવારે એક સ્પર્ધામાં ૨૪ કલાકમાં ૧૨૪ કિમી એકધારું ચાલીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ રેકોર્ડની ખાસ વિશેષતા એ છે કે ચાલુ વરસાદે જૈફે આ રેકોર્ડ કર્યો છે. આ વિડીયોને એક ન્યુઝ ચેનલ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયોને અત્યાર સુધી ૬૦૦૦થી વધુ લોકોએ લાઇક કર્યો છે અને ૮૦૦થી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.