Not Set/ સંભોગ કરતી વખતે જ મહિલાનું મોત, કોર્ટ સમક્ષ આવી અજીબોગરીબ વિગતો

અમેરિકાના નેબ્રાસ્કાની એક મહિલા ડેટિંગ એપ ટીંડરના માધ્યમથી એક વ્યક્તિ સાથે ડેટ પર ગઈ હતી. પરંતુ તે પછી તે ગાયબ થઇ ગઈ અને પાછળથી તેના શરીરને 14 ટુકડાઓ મળી આવ્યા.આ મહિલાની હત્યાનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં  અજીબોગરીબ વાતો સામે આવી છે. આરોપીનું કહેવું છે કે તેણે ફેન્ટસીના કારણે સંમતિ સાથે આ મહિલા […]

Top Stories World
wsajd 6 સંભોગ કરતી વખતે જ મહિલાનું મોત, કોર્ટ સમક્ષ આવી અજીબોગરીબ વિગતો

અમેરિકાના નેબ્રાસ્કાની એક મહિલા ડેટિંગ એપ ટીંડરના માધ્યમથી એક વ્યક્તિ સાથે ડેટ પર ગઈ હતી. પરંતુ તે પછી તે ગાયબ થઇ ગઈ અને પાછળથી તેના શરીરને 14 ટુકડાઓ મળી આવ્યા.આ મહિલાની હત્યાનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં  અજીબોગરીબ વાતો સામે આવી છે.

આરોપીનું કહેવું છે કે તેણે ફેન્ટસીના કારણે સંમતિ સાથે આ મહિલા સાથે સંભોગ કર્યો હતો.સંભોગ કરતી સમયે જ મહિલાનું મોત થયું હતું.

ડિસેમ્બર 2017 માં 24 વર્ષની મહિલા સિડની લુફેનીનો નેબ્રાસ્કાના ઓમાહામાં મૃતદેહ મળી આવ્યો હતો. ટીંડર ડેટ પર ગયાના લગભગ એક મહિના પછી તેના મૃત્યુનો ખુલાસો ત્યો હતો.

પોલીસે હત્યાના સંબંધમાં 52 વર્ષના ઓબ્રે ટ્રેલ અને તેની ગર્લફ્રેન્ડ બેલી બોસવેલને આરોપી બનાયા. સોમવારે ટ્રાયલ દરમિયાન જ કેસ સંબંધિત ઘણી બાબતો સામે આવી ગઈ.  દોષિત ઠરાવવામાં આવે તો ઑબ્રે ટ્રેલને મૃત્યુદંડની સજા થઈ શકે છે.

બચાવ પક્ષના વકીલે મૃત મહિલાના શરીર પર મળેલા નિશાન  વિશે જણાવ્યું. તેણીએ કહ્યું કે મહિલા અને આરોપી તેની ફેન્ટસીના સાથે સેક્સ કરવા તૈયાર હતા.

બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે સંમતિ સાથે જાતીય સંભોગ દરમિયાન મહિલા અકસ્માતમાં મૃત્યુ પામી હતી. જો કે, પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ષડયંત્ર હેઠળ મહિલાન ટીંડર એપથી ફસાવામાં આવી હતી અને પછી હત્યા કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે  ડેટ પહેલા, મુખ્ય આરોપીઓના ભોગ બનેલા ગર્લફ્રેન્ડ્સ સિડની લૂફેને મળી ચુકી હતી.

ટ્રાયલ દરમ્યાન એવું સામે આવ્યું હતું કે ઓબ્રે ટ્રેલએ 12 યુવતીઓને ફસાવી હતી.આ યુવતીઓનો ઉપયોગ એન્ટિક ચીજ વસ્તુઓની ચોરી માટે કરવામાં આવતો.ઓબ્રે ટ્રેલ આ યુવતીઓ સાથે ગ્રુપ સેક્સ કરતો અને પોતાની જાતને વમ્પાયર ગણાવતો હતો.તે છોકરીઓને ડાકણ કહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.