Not Set/ આ દેશમાં બનશે દુનિયાનું સૌથી પ્રથમ બકવાસ ભોજનનું મ્યુઝીયમ

દુનિયામાં જાત-જાતના મ્યુઝીયમની કોઈ નવાઈ નથી. પરંતુ આ મ્યુઝીયમ વિશે તમે સાંભળશો તો ચોક્કસથી હેરાન થઇ જશો. સ્વીડનમાં આવું  જ ચોન્કાવાનારું મ્યુઝીયમની શરૂઆત થવા જઈ રહી છે. આ મ્યુઝીયમમાં બકવાસ ભોજનના સેમ્પલ મુકવામાં આવશે. તેનું નામ  Disgusting Food Museum રાખવામાં આવશે. આ મ્યુઝીયમ આશરે ૩૧ ઓક્ટોમ્બરના રોજ ચાલુ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે […]

World Trending
fg આ દેશમાં બનશે દુનિયાનું સૌથી પ્રથમ બકવાસ ભોજનનું મ્યુઝીયમ

દુનિયામાં જાત-જાતના મ્યુઝીયમની કોઈ નવાઈ નથી. પરંતુ આ મ્યુઝીયમ વિશે તમે સાંભળશો તો ચોક્કસથી હેરાન થઇ જશો. સ્વીડનમાં આવું  જ ચોન્કાવાનારું મ્યુઝીયમની શરૂઆત થવા જઈ રહી છે. આ મ્યુઝીયમમાં બકવાસ ભોજનના સેમ્પલ મુકવામાં આવશે. તેનું નામ  Disgusting Food Museum રાખવામાં આવશે.

આ મ્યુઝીયમ આશરે ૩૧ ઓક્ટોમ્બરના રોજ ચાલુ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે Disgusting Food Museumમાં દુનિયાના  ૮૦ સૌથી ખરાબ ભીજન ડીશ રાખવામાં આવશે. જેમાં સડી ગયેલું શાર્ક જે આઈસલેન્ડની નેશનલ ડીશ, ચીનનું દુર્ગંધવાળું ટોફું, પેરુનું રોસ્ટેડ સુવર, ફિલિપાઈન્સના રસ્તાઓ પર મલ્ટી બાફેલા ઈંડાની વાનગી રાખવામાં આવશે.

આ મ્યુઝીયમ ડો. સૈમ્યુઅલ વેસ્ટએ તૈયાર કર્યું છે જે આવ પ્રકારના મ્યુઝીયમ બનાવવા માટે જાણીતા છે.

આની પહેલા ડો.વેસ્ટે Museum of Failures બનાવ્યું છે જેમાં તેમણે એવી પ્રોડક્ટને રાખી છે જે મોટી કંપનીઓએ બનાવી હોય.