Entertainment/ લગ્ન બાદ ભારતીય બોલર યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ શેર કરી ખૂબસુરત તસવીર….

ભારતના સ્ટાર સ્પિનર ​​યુજવેન્દ્ર ચહલ તેની મંગેતર ધનશ્રી વર્મા લગ્નસંબંધમાં જોડાયા છે. યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના એ મંગળવારે લગ્ન થયા. ત્યારબાદ તેણે લગ્નના સમારોહની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેઇઝ પર શેર કરી છે. તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ધનશ્રી અને યુજવેન્દ્ર ચહલે પીઠી અને સગાઈનો ફોટો શેર કર્યો. ત્યારબાદ તેમણે લગ્નના ફોટાની […]

Entertainment
chahal 1 લગ્ન બાદ ભારતીય બોલર યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ શેર કરી ખૂબસુરત તસવીર....

ભારતના સ્ટાર સ્પિનર ​​યુજવેન્દ્ર ચહલ તેની મંગેતર ધનશ્રી વર્મા લગ્નસંબંધમાં જોડાયા છે. યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના એ મંગળવારે લગ્ન થયા. ત્યારબાદ તેણે લગ્નના સમારોહની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેઇઝ પર શેર કરી છે. તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

Yajurveda Chahal
ધનશ્રી અને યુજવેન્દ્ર ચહલે પીઠી અને સગાઈનો ફોટો શેર કર્યો. ત્યારબાદ તેમણે લગ્નના ફોટાની રસમની કેટલીક તસવીર શેર કરી છે.

Yajurveda Chahal Dhanashree Verma Marriage Photo

દંપતીએ લગ્નના દિવસે જ શેર કર્યા હતા. ચહલે લોકડાઉન મહિના દરમિયાન ઓગસ્ટ મહિનામાં કોરિયોગ્રાફીની દુનિયામાં કારકિર્દી બનાવી રહેલી અને ડૉક્ટર ધનશ્રી સાથે સગાઇ કરી હતી.

Yajurveda Chahal Dhanashree Verma Marriage Photo

ચહલે ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પોતાના લગ્નની વાત જણાવી હતી. લગ્નની તસવીરમાં ધનશ્રીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. જ્યારે ચહલ લાલ રંગની પાઘડી શેરવાની પહેરી છે.

Yajurveda Chahal Dhanashree Verma Marriage Photo

આઈપીએલ દરમિયાન આરસીબીના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ પરથી ચહલ અને ધનશ્રી વર્માના ઇન્ટરવ્યૂનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો.