Rajasthan News/ જયપુર-ઉદયપુરમાં વરસાદ, બિસલપુર ડેમના 2 દરવાજા ખોલાયા

ગઈકાલે મોડી રાત્રે જોધપુરમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.

NATIONAL India Trending
Z:\01 INPUT DEPARTMENT\ASSIGNMENT OF OCTOBER 2025\30-10-2025\FEED\BHAVNAGAR\SINHOR VIDEO VIRAL

Rajasthan News: ગુરુવારે સવારે જયપુર, ઉદયપુર, અલવર અને કરૌલી સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો અને હવામાનમાં ઠંડક પ્રસરી હતી. ગ્રામીણ વિસ્તારોમાં પણ ધુમ્મસ છવાઈ ગયું,…. જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ. જોધપુરમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો.

રોજ્યાના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ
આજે રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતની અસર બુધવારે પણ જોવા મળી હતી. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ક્ષેત્રના તમામ જિલ્લાઓમાં ગઈકાલે (બુધવારે) દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો હતો.

બિસલપુર ડેમના 2 દરવાજા ખોલાયા
ગુરુવારે સવારે 6 વાગ્યે બિસલપુર ડેમનો બીજો દરવાજો ખોલવામાં આવ્યો હતો. હવે, બંને દરવાજો બે મીટર ખોલીને, ડેમમાંથી દર સેકન્ડે બનાસ નદીમાં 24,040 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચક્રવાત મોન્થા આજે રાત્રે ઓડિશા કિનારે ત્રાટકવાની અપેક્ષા, દિલ્હીથી યુપી સુધી ઠંડી વધી

આ પણ વાંચો: રાજસ્થાનમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો, ઠંડા પવનો ફૂંકાયા, 23 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી

આ પણ વાંચો: ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે તેવી શક્યતા