શપથ/ યુન સુક-યોલે દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

દક્ષિણ કોરિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યૂન સુક-યોલને   વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજે  તેઓ એટલે કે  10 મે, 2022 ના રોજ પ્રમુખ તરીકે પાંચ વર્ષની નિશ્ચિત મુદત માટે કાર્યભાર સંભાળવાના છે

Top Stories World
2 13 યુન સુક-યોલે દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

દક્ષિણ કોરિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યૂન સુક-યોલને   વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજે  તેઓ એટલે કે  10 મે, 2022 ના રોજ પ્રમુખ તરીકે પાંચ વર્ષની નિશ્ચિત મુદત માટે કાર્યભાર સંભાળવાના છે. યુન સુક-યોલ વર્તમાન રાષ્ટ્રપતિ મૂન જે-ઈનના સ્થાને લેશે. 98 ટકાથી વધુ મતોની ગણતરી સાથે, યુનને તેના હરીફ લી જે-મ્યુંગના 47.8 ટકા સામે 48.6 ટકા મત મળ્યા. યુન આજે પદ સંભાળશે અને વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતા તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.

આજે તેમણે યુન સુક-યોલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આજે સત્તાવર તરીકે દેશની સત્તા સંભાળી લીધી છે,તેમણે દેશને નવી ઉંચાઇ સુધી પહોંચડવાની વાત કરી છે. તેઓ દેશના અર્થતંત્રને નવા મુકામ પર પહોચાડવા માટે  પોતાના અથાગ પ્રયત્ન કરશે તેવી દેશને બાંયધરી આપી છે.