Crude Oil Price/ આજે પેટ્રોલ- ડિઝલના ભાવમાં જાણો કેટલો ફેરફાર નોંધાયો

ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારથી ઈંધણની કિંમતો પર મોટી અસર દેખાઈ નથી. દરમિયાન દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જાણો ગુજરાતમાં…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 20T124116.175 આજે પેટ્રોલ- ડિઝલના ભાવમાં જાણો કેટલો ફેરફાર નોંધાયો

Crude Oil News: ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારથી ઈંધણની કિંમતો પર મોટી અસર દેખાઈ નથી. દરમિયાન દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જાણો ગુજરાતમાં ઈંધણના ભાવમાં શું ફેરફારો નોંધાયા છે.

આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ, અને હરિયાણામાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે, જ્યારે પંજાબ, રાજસ્થાન, હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાં ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. જાણો અન્ય કયા રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારો દેખાયા છે.

મેટ્રોપોલિટનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72  અને ડીઝલ 89.62 રૂ. પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31  અને ડીઝલ 94.27 રૂ. પ્રતિ લીટર
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03  અને ડીઝલ 92.76 રૂ. પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63   અને ડીઝલ 94.24 રૂ.  પ્રતિ લીટર

ગુજરાતમાં કેટલો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ

અમદાવાદમાં 96.49 પ્રતિ લીટર

બોટાદમાં 97.69 પ્રતિ લીટર

વડોદરામાં 96.21 પ્રતિ લીટર

સુરતમાં 96.55 પ્રતિ લીટર

ગીર સોમનાથમાં 97.96 પ્રતિ લીટર ભાવ નોંધાયો છે.

આ શહેરોમાં કેટલા બદલાયા ભાવ
– નોઈડામાં પેટ્રોલ 96.94 રૂપિયા અને ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

– ગાઝિયાબાદમાં પેટ્રોલની કિંમત 96.44 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર.

– લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

– પટનામાં પેટ્રોલ 107.30 રૂપિયા અને ડીઝલ 94.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ