Not Set/ નોરા ફતેહીનાં આ ડાંસને જોઇ તમે પણ કહેશો વાહ, સોશીયલ મીડિયા મચાવી રહી છે ધૂમ

નવી દિલ્હી, નોરા ફતેહી પોતાના મનમોહક ડાંસને લઇને દુનિયાભરમાં જાણીતી છે. તેના દરેક ડાંસ સ્ટેપ્સને લોકો ખૂબ ફોલો કરતા હોય છે. હાલમાં તેનો એક ડાંસ વીડિયો સોશીયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેના ડાંસને જોઇ તમે પણ તેના ફેન બની જશો. Instagram will load in the frontend. નોરા ફતેહીનાં ડાંસને દુનિયાભરનાં લોકો […]

Entertainment
nora fatehi નોરા ફતેહીનાં આ ડાંસને જોઇ તમે પણ કહેશો વાહ, સોશીયલ મીડિયા મચાવી રહી છે ધૂમ

નવી દિલ્હી,

નોરા ફતેહી પોતાના મનમોહક ડાંસને લઇને દુનિયાભરમાં જાણીતી છે. તેના દરેક ડાંસ સ્ટેપ્સને લોકો ખૂબ ફોલો કરતા હોય છે. હાલમાં તેનો એક ડાંસ વીડિયો સોશીયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેના ડાંસને જોઇ તમે પણ તેના ફેન બની જશો.

Instagram will load in the frontend.

નોરા ફતેહીનાં ડાંસને દુનિયાભરનાં લોકો જોતા હોય છે. લોકો તેના ડાંસને ખૂબ પસંદ કરે છે. હાલમાં તેનો એક ડાંસ વીડિયો સોશીયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. આ વીડિયોમાં નોરાએ ધમાકેદાર ડાંસિંગ મૂવ્સ બતાવ્યા છે. આ વીડિયોને વારંવાર લોકો જોઇ રહ્યા છે. આ પહેલાએ નોરાએ સત્યમેવ જયતેનાં સોન્ગ દિલબરથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતુ.