Not Set/ તૈમૂર અલી ખાનનો ટેટુ પાર્ટનર બન્યો આ મોટો ભાઈ, કરીના કપૂરે શેર કરી ખાસ તસ્વીરો

કરીના કપૂર અને તેમનો લાડલે દીકરો તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે, ત્યારે હાલમાં તેની બીજી તસવીરો વાયરલ થઇ છે…

Entertainment
તૈમૂર અલી ખાન

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેમનો લાડલે દીકરો તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે, ત્યારે હાલમાં તેની બીજી તસવીરો વાયરલ થઇ છે.  પરંતુ તાજેતરમાં જ કરીના કપૂર દ્વારા તૈમૂર અલી ખાન ની એક ખાસ તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં તૈમુર પોતાના મોટા ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે નજર આવી રહ્યો છે.

આ પણ વાંચો :ફેસ માસ્કના લીધે સલમાન ખાન થઇ રહ્યો છે ટ્રોલ, ચાહકોએ કરી આવી કોમેન્ટ્સ

આ તસવીરોમાં બંને ભાઈઓમાં એક વાત કોમન છે એ લોકોનું ધ્યાન ખેંચી રહી છે અને આ તસ્વીર સાથે કરીનાએ સ્પેશિયલ કેપ્શન લખાયું છે.

nntv 2021 09 30 227 તૈમૂર અલી ખાનનો ટેટુ પાર્ટનર બન્યો આ મોટો ભાઈ, કરીના કપૂરે શેર કરી ખાસ તસ્વીરો

હકીકતમાં, સોહા અલી ખાનની દીકરી ઇનાયાનો જન્મ દિવસ પર કરીના કપૂર તૈમૂર અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન અને નાના જેહ અલી ખાન પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. આ પરતની તસવીરો સોશિયલ મીડિયામાં ખુવ વાયરલ થઇ રહી છે.

nntv 2021 09 30 353 તૈમૂર અલી ખાનનો ટેટુ પાર્ટનર બન્યો આ મોટો ભાઈ, કરીના કપૂરે શેર કરી ખાસ તસ્વીરો

આ પણ વાંચો :વિકી કૌશલની સરદાર ઉધમનું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે ફિલ્મ

આ તસવીરોમાં તૈમૂર પાર્ટીમાં ઈન્જોય કરતો જોવા મળી રહ્યો છે તો બીજીમાં તે ઇનાયાને જાદુની ઝપ્પી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં સૌથી ખાસ એ છે કે, જેમાં તૈમુર અને ઈબ્રાહીમ મેચિંગ ટેટુ બનાવેલા જોવા મળી રહ્યા છે. કરીનાએ આ તસ્વીરોને સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું હતું કે, બિગ બ્રધર, એકલો વ્યક્તિ જેની સાથે તે મેચિંગ ટેટુ બનાવી રહ્યો છે.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતના મિત્ર કુણાલ જાનીની NCB એ કરી ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર

આ પણ વાંચો : શહેનાઝ ગિલનો ધ્રુસકે ધ્રુસકે રડતા વીડિયો વાયરલ, કહ્યું મેં વિચાર્યું ન હતું કે….

આ પણ વાંચો :આલિયા ભટ્ટ સામે મુંબઈમાં નોંધાઈ FIR, જાણો શું છે કારણ