Not Set/ ‘કલીયુગ ‘ ફિલ્મની અભિનેત્રી ને ડિપ્રેશનની બાહર લાવ્યો છે પોલ ડાન્સ

તેમના ડિપ્રેશનથી લડવા માટે સ્માઈલી ને પોલ ડાન્સ નું જાણવા મા આવ્યું. તેમણે કહ્યું, “મારા જીવનના વાસ્તવિક હેતુને ઓળખવા માટે થોડો સમય લીધો. દરેક વ્યક્તિ આ બધામાંથી બહાર આવવા માટે સમય લે છે. ‘ અભિનેત્રી સ્માઈલી સુરી એ તેની બોલિવૂડ કેરિયર શરૂઆત મહેશ ભટ્ટના કલિયુગ ફિલ્મ સાથે કરી હતી. વર્ષ 2005 માં આવા ઘોર ‘કલીયુગ […]

Entertainment
Actress of Kalyug 'કલીયુગ ' ફિલ્મની અભિનેત્રી ને ડિપ્રેશનની બાહર લાવ્યો છે પોલ ડાન્સ

તેમના ડિપ્રેશનથી લડવા માટે સ્માઈલી ને પોલ ડાન્સ નું જાણવા મા આવ્યું. તેમણે કહ્યું, “મારા જીવનના વાસ્તવિક હેતુને ઓળખવા માટે થોડો સમય લીધો. દરેક વ્યક્તિ આ બધામાંથી બહાર આવવા માટે સમય લે છે. ‘

અભિનેત્રી સ્માઈલી સુરી એ તેની બોલિવૂડ કેરિયર શરૂઆત મહેશ ભટ્ટના કલિયુગ ફિલ્મ સાથે કરી હતી. વર્ષ 2005 માં આવા ઘોર ‘કલીયુગ ‘ માં સ્માઈલી ના આવા માસુમ ચેહરા એ સૌ નું દિલ જીતી લીધું તું અને એને ક્રેએટિવે થી પણ વધારે પ્રશંસા મળી હતી. પરંતુ તે પછી સ્માઈલી સંપૂર્ણપણે ફિલ્મોમાંથી અદ્રશ્ય થઈ. આવી પરિસ્થિતિમાં, સ્માઈલી હવે કહ્યું છે કે તે કેવી રીતે ડિપ્રેશનનો ભોગ બન્યા છે. ન્યૂઝ એજન્સી આઇએનએસે ના અનુસાર સ્માઈલી જણાવ્યું હતું કે, ‘કલીયુગ ‘ જેવી હિટ ફિલ્મ પછી, મારી કારકિર્દી  ન હતી અને હું એક એવા કુટુંબ માંથી આવી છુ કે જ્યાં દરેકને જીવનમાં કોઈ ને કોઈ સ્થાન મળ્યું છે. આ બધા સાથે રહીને કહેવું પડે છે કે ‘મને મદદની જરૂર છે’ ખૂબ મુશ્કેલ હતું. ‘

આવી સ્થિતિમાં, સ્માઈલી તેના ડિપ્રેશનથી, પોલ ડાન્સ વિશે શીખ્યા, જેમાં તેમને ફોક્સ ને આધાર કર્યો. 34 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ‘મારા જીવનના વાસ્તવિક હેતુને ઓળખવા માટે થોડો સમય લીધો. દરેક વ્યક્તિ આ બધામાંથી બહાર આવવા માટે સમય લે છે. ‘ તેઓએ કહ્યું, ‘પોલ ડાન્સ થી મને સતત માનસિકતા આપવા માટે મદદ કરી અને છેલ્લે  ટ્રેનિંગ પછી હું એટલી થાકેલી રહેતી કે પછી હું સારી રીતે પૂરતી ઊંઘ કરી સકતી હતી. ડિપ્રેશન દરમિયાન મારા માટે તે મુશ્કેલ હતો. પોલ ડાન્સ શરીર માટે કોઈ ઓછો તપ નથી અને તે ડિપ્રેશનથી બહાર લાવી શકાય છે. ‘

‘કલિયુગ’ પછી સ્માઈલી સુરી ‘યે મેરા ઇન્ડિયા’ માં જોવા મળી છે. તે ફિલ્મ ‘ક્રૂક’ અને ‘ તીસરી આંખ ધ હિડન કેમેરા’ માં કેમિયો કરતા પણ જોવા મળ્યું હતું તેમણે ટીવી શો ‘જોધા-અકબર’માં તેને રુકૈયાની ભૂમિકા ભજવી હતી.  ‘કલિયુગ’ ના ડીરેક્ટર મોહિત સુરી ની બેહેન છે. આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને ઇમરાન હાશમી, સ્માઈલી ના કઝિન છે.