રક્ષાબંધનના ગીતો/ ભાઇ બહેનના પ્રેમનું પ્રતીક બની ગયા છે રક્ષાબંધનના ગીતો

11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે, જે ભાઈ-બહેનો વચ્ચેના અનોખા પ્રેમ, તકરાર, હાસ્ય જેવા યાદગાર ક્ષણો ઉજવણીનું પ્રતીક છે. આ એ દિવસ છે કે દરેક ભાઇ અને બહેન આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસે બહેન તેમના ભાઇના કાંડા પર સુંદર રાખડી બાંધે છે અને ભાઇ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના […]

Trending Entertainment
રક્ષાબંધન

11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે, જે ભાઈ-બહેનો વચ્ચેના અનોખા પ્રેમ, તકરાર, હાસ્ય જેવા યાદગાર ક્ષણો ઉજવણીનું પ્રતીક છે. આ એ દિવસ છે કે દરેક ભાઇ અને બહેન આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસે બહેન તેમના ભાઇના કાંડા પર સુંદર રાખડી બાંધે છે અને ભાઇ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના આ પાવન પ્રસંગે જો રક્ષાબંધનના ગીતો ના વાગે તો રક્ષાબંધનની તહેવાર અધુરો લાગે છે.

તો ચાલો અહીં જોઈએ રાખી એ ગીતો કે જે બોલિવુડમાં વર્ષોથી સુપરહિટ રહ્યા છે.

મેરી રાખી ક મતલબ હૈ પ્યાર ભૈયા: મુવી તિરંગા 

https://youtu.be/Zc5JcQSWxs4

મેરે ભૈયા મેરે ચંદા: મુવી કાજલ 

બહના ને ભાઈ કી કલાઈ પર : રેશમ કી ડોરી

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના :છોટી બહના 

ફૂલો કા તારો કા : હરે રામા  હરે કૃષ્ણા 

આ પણ વાંચો: અમદાવાદમાં વાહનચાલકો બની રહ્યા છે યમરાજ : બે દિવસમાં ચિંતાજનક હિટ એન્ડ રનનાં બનાવ

આ પણ વાંચો: 21મી ઓગસ્ટથી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી; રાહુલ ગાંધી ઉમેદવાર હશે કે નહીં?

આ પણ વાંચો:  નીતીશ કુમારે 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા, તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા