બોલીવુડ ન્યુઝ/ દીપિકા પાદુકોણ ના આ સ્વેટરની કિંમત જાણીને તમે રહી જશો દંગ

દીપિકાએ તેના ટૂંકા વાળને પોશાક સાથે નરમ કર્લ્સમાં સ્ટાઇલ વાળી મિડલ પાર્ટ કરી ખુલ્લા વાળવાળી હેર સ્ટાઈલ કરી હતી . તેણીએ મોટી ગોલ્ડ હૂપ ઇઅરિંગ્સ સાથે મલ્ટીપલ એન્ઝેમ્બલને એક્સેસરીઝ કરી હતી.

Entertainment
Untitled 83 દીપિકા પાદુકોણ ના આ સ્વેટરની કિંમત જાણીને તમે રહી જશો દંગ

દીપિકા પાદુકોણે વિશ્વસ્તરે જાણીતી ફેશન આઇકોન ગણાય છે. આજે તેનો આ નવો નિયોન લુક સામે આવ્યો છે. તેને નારંગી રંગના ₹ 57000 ના બેલેન્સીઆગા સ્વેટર અને ડેનિમ્સમાં રીતિક રોશન સાથે ‘ફાઇટર’ મૂવીનું શૂટિંગ શરૂ કર્યું છે.દીપિકા પાદુકોણે કવર્કી ઓવરસાઇઝ બાલેન્સીયાગા સ્વેટર અને વાઇડ-લેગ ડેનિમ્સમાં રિતિક રોશન સાથે તેની નવી ફિલ્મ ફાઇટર પર કામ કરવાનું શરૂ કર્યું છે.

દીપિકા પાદુકોણ અને રીત્વિક રોશને જાહેરાત કરી હતી કે તેઓએ તેમની આગામી ફિલ્મ ‘ફાઇટર’ માં સાથે મળીને કામ કરવાનું શરૂ કરી દીધું છે. બાદમાં રીતીકે ઇંસ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં દીપિકાએ બાલેન્સીયાગાનું inr 57k ની કિંમતના ડેનિમ સાથેનું એક મોટા કદનું લાલ સ્વેટર પહેર્યું હતું.

રિતિકે શુક્રવારે દીપિકા સાથે તસવીરો શેર કરી હતી અને પોસ્ટને કેપ્શન આપતા કહ્યું કે, “આ ગેંગ ટેકઓફ માટે તૈયાર છે. # ફાઇટર.” તે તસવીરોમાં સુંદર લાગી રહી હતી અને તેના ફેંસ તેના પરથી નજર હટાવી શકતા નથી.દીપિકાએ લક્ઝરી લેબલ બાલેન્સીયાગાનું ઓલ ઓવર લોગો ક્રૂ નેક સ્વેટર પહેર્યું હતું. મોટા કદના જેક્વાર્ડ સ્વેટરમાં લાંબુ ક્રુ નેક, રિલેક્સ્ડ ફીટ, લાંબી ડ્રોપ સ્લીવ્ઝ અને મોટા લોગોવાળી લાંબી હેમલાઇન જોઈ શકાય છે.

જો તમે તમારા કલેકશનમાં બાલન્સિયાગા સ્વેટરનો સમાવેશ કરવા માંગતા હો, તો હાલમાં ‘ફારફેચ’ વેબસાઇટ પર, રુ.57,582 માં ઓનલાઇન ઉપલબ્ધ છે.આ ઓરેંજ સ્વેટરની સાથે તેને લાઈટ બ્લુ કલરનું જીન્સ પેહ્ર્યું હતું. ફૂટવેરમાં તેને ફૂશીયા પિંક સ્યુડ સ્ટીલેટોઝ, ટેન ગોલ્ડ ચેઈન શોલ્ડર બેગ સાથે ન્યુડ કલરનું ફેસ માસ્ક પણ કેરી કર્યું હતું.

દીપિકાએ તેના ટૂંકા વાળને પોશાક સાથે નરમ કર્લ્સમાં સ્ટાઇલ વાળી મિડલ પાર્ટ કરી ખુલ્લા વાળવાળી હેર સ્ટાઈલ કરી હતી . તેણીએ મોટી ગોલ્ડ હૂપ ઇઅરિંગ્સ સાથે મલ્ટીપલ એન્ઝેમ્બલને એક્સેસરીઝ કરી હતી.

દીપિકાએ આ ગ્લેમરસ લૂક માટે ન્યૂડ મેકઅપ પસંદ કર્યો હતો. ડ્યુવી મેકઅપમાં, તેણે સ્લીક આઈલાઈનર, ન્યુડ લીપ શેડ, સારી રીતે ફિલ કરેલી આયબ્રોઝ, ગાલ પર લાઈટ બ્લશ અને ચહેરા પર હાઈલાઇટર લગાવીને લુક પૂરો કર્યો હતો.ફાઇટરનું નિર્દેશન નિર્દેશક સિદ્ધાર્થ આનંદ કરશે. આ વર્ષની શરૂઆતમાં રિતિકના 47 મા જન્મદિવસ પર ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ થિયેટરોમાં રીલીઝ કરવામાં આવશે.