Technology/ YouTubeમાં જોવા મળશે મોટો બદલાવ, જાણો તે કયો છે?

વિડિયો ક્રિએટર્સ સૌથી વધુ youtubeમાં મળતા ડિસલાઇકને કારણે પરેશાન રહેતા હોય છે. આવા વીડિયો ક્રિએટર માટે એક સારા સમાચાર છે. YouTubeએ જણાવ્યું છે કે લાઈક અને ડિસ લાઇક બંને બટનને  લોન્ચ કર્યા હતા, પરંતુ હવે એ લોકો તેનો ગેરઉપયોગ કરી રહ્યા છે અને કોઈ ખાસ વ્યક્તિ અથવા ચેનલને મહત્તમ ડિસલાઈક કરીને ટાર્ગેટ કરી રહ્યા છે. […]

Tech & Auto
3 2 YouTubeમાં જોવા મળશે મોટો બદલાવ, જાણો તે કયો છે?

વિડિયો ક્રિએટર્સ સૌથી વધુ youtubeમાં મળતા ડિસલાઇકને કારણે પરેશાન રહેતા હોય છે. આવા વીડિયો ક્રિએટર માટે એક સારા સમાચાર છે. YouTubeએ જણાવ્યું છે કે લાઈક અને ડિસ લાઇક બંને બટનને  લોન્ચ કર્યા હતા, પરંતુ હવે એ લોકો તેનો ગેરઉપયોગ કરી રહ્યા છે અને કોઈ ખાસ વ્યક્તિ અથવા ચેનલને મહત્તમ ડિસલાઈક કરીને ટાર્ગેટ કરી રહ્યા છે. તેવામાં હવે ડિસલાઇક કાઉન્ટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે ડિસલાઇક બટન દેખાશે તો ખરા, પરંતુ કેટલાક લોકોએ ડિસલાઇક કર્યું તે હવે જોવા નહીં મળે.

3 3 YouTubeમાં જોવા મળશે મોટો બદલાવ, જાણો તે કયો છે?

YouTubeએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ જલ્દી જ ડિસલાઇક કાઉન્ટને બંધ કરી દેશે. જો કે લાઈક બટન પહેલાની જેમ જ દેખાશે. કંપનીએ નવા અપડેટને લઈને એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. કંપનીના અનુસાર વીડિયો ક્રિએટરને તેનો ફાયદો મળશે. YouTubeનું કહેવું છે કે ડિસલાઈક કાઉન્ટ હટાવવાથી વિડીયો ક્રિએટર્સને વાસ્તવિક ફિડબેક મળી શકશે.

5 YouTubeમાં જોવા મળશે મોટો બદલાવ, જાણો તે કયો છે?

મહત્વનું છે કે ગયા મહિને જ youtubeએ અમેરિકાની બહારના youtube creators પાસેથી ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે એટલે કે તમે ભારતના youtuber છો તો તમારે ટેક્ષ ભરવો પડશે. જોકે તેમાં રાહત છે કે તમારે માત્ર તે જ વ્યુઝનો ટેક્સ આપવાનો હશે જે તમને અમેરિકી વ્યુઅર્સ પાસેથી મળે છે.સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો તમે ટેક્સની જાણકારી 31 મે 2021 સુધી નહીં આપો તો કંપની તમારી કુલ કમાણીના 24 ટકા પૈસા કાપી લેશે.