Amreli News/ અમરેલીમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો

પોલીસે યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Gujarat Others

Amreli News : અમરેલીમાં યુવતી પર છરી વડે હુમલાના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં 24 વર્ષીય યુવતીને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે.

બાદમાં ઘાયલ યુવતીને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.દરમિયાન વિપુલ ધૂંધરવા નામના યુવકે છરી માર્યાનું યુવતીએ નિવેદન આપ્યું હતું.
આ ઘટનાને લઇ અમરેલી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

જોકે યુવતી પર છરી વડે હુમલો કરવાનું કારણ અકબંધ છે. પોલીસે યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Latest Surat News/સુરતની યુફોરિયા હોટેલમાં, દોઢ વર્ષનો બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતો રહ્યો!

આ પણ વાંચો:  Surat News/સુરતમાં મોપેડ સ્લીપ થતાં સગીરાએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: Surat News/સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ