આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ રાહુના મંત્રની માળા કરવી. જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

સૂર્ય વૃશ્ચિક  રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ચિત્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.54 કલાકે થશે. સૂર્યાસ્ત 5.54  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 18 નવેમ્બર, મંગળવારનો દિવસ અને કારતક વદ તેરસ છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં અને સૂર્ય વૃશ્ચિક  રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા ચિત્રા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.54 કલાકે થશે. સૂર્યાસ્ત 5.54  કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • રાહુના મંત્રની માળા કરવી.
  • તેરસની સમાપ્તિ : સવારે ૦૭:૧૩ સુધી.
  • તારીખ:- ૧૮-૧૧-૨૦૨૫, મંગળવાર / કારતક વદતેરસચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૪૫
શુભ ૦૩:૧૦ થી ૦૪.૩૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૨ થી ૦૯:૧૦
શુભ ૧૦:૪૫થી ૧૨:૨૪

 

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • યોગ્ય આરમ કરવો.
  • ઘરના વડીલ વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.
  • તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
  • સમયની કદર કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૬

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થઈ શકે છે.
  • સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
  • તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા.
  • અન્ય લોકો પાસેથી મદદ મળશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવા દો.
  • કામથી થાક લાગે.
  • નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે.
  • પતિ-પત્ની વચ્ચે તાલમેલ યોગ્ય જાળવવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા સોદા પાર પડે.
  • ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો.
  • લાભના માર્ગ મળી શકે છે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • સમયનો સદઉપયોગ થાય.
  • સ્વાસ્થ્ય નરમ રહેશે.
  • ભૂલો તમારી પ્રગતિ માટે અવરોધરૂપ બની રહી હતી.
  • પડકારજનક અનુભવો તમને મજબૂત બનાવશે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનન કે ચિંતન કરો.
  • પારિવારિક જીવન મધુર રહી શકે.
  • તમારી પોઝિટિવ એનર્જી પર ફોકસ કરો.
  • વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૭
  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યસારુંરહે.
  • તણાવ લેશો નહીં.
  • પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
  • આળસનોત્યાગકરવો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધનનેખોટીરીતેવેડફોનહીં.
  • પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે.
  • આજનો દિવસ મિશ્ર અનુભવો લાવશે.
  • પોતાને મુશ્કેલીઓ અને ચિંતાઓથી ઘેરાયેલા જોશો.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે.
  • અનુભવથીશીખવામળે.
  • આ સેલ્ફ એનાલિસિસનો સમય છે.
  • ફિલિંગ્સ અને સંબંધો પર પુનર્વિચાર કરવાની તક મળશે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.
  • કાર્યોમા મહત્ત્વપૂર્ણ ડીલ થાય.
  • તમારા જીવનમાં ઘણી બાબતો પર ધ્યાન આપો.
  • નવી મિત્રતા અથવા જૂના સંબંધોને સુધારવા યોગ્ય સમય છે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.
  • ખોટોભયનરાખવો.
  • યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે.
  • અન્ય લોકો સાથે વાતચીત કરવી સરળ બનશે.
  • શુભકલર –રાતો
  • શુભનંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણીવ્યક્તિથીધનલાભથાય.
  • કાર્યક્ષમતા ઉપર અસર પડશે.
  • મનનેશાંતિજણાય.
  • સંબંધોમાં તાજગી અને ઊંડાણ આવે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૧