આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે તેરસનું શ્રાદ્ધ છે, જાણો કેવું રહેશે આજનું તમારું રાશિફળ

આજે 19 સપ્ટેમ્બર ભાદરવા વદ તેરસ અને  શુક્રવારનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 19 સપ્ટેમ્બર ભાદરવા વદ તેરસ અને  શુક્રવારનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.27 કલાકે થશે. સૂર્યાસ્ત 6.39  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે તેરસનું શ્રાદ્ધ છે.

તેરસનીસમાપ્તિ      :રાત્રે ૧૧:૩૮સુધી.

 

તારીખ:-      ૧૯-૦૯-૨૦૨૫, શુક્રવાર /ભાદરવા વદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૮ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૧
શુભ ૧૨:૩૩ થી ૦૨.૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૧:૦૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • બુધ્ધિમાં નવીનતા આવે.
  • મહેનતથી સફળતા મળશે.
  • લાભકારક તકોની પ્રાપ્તિ થશે.
  • નવી નોકરીથી લાભ મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • સબંધીઓની અવર-જવર થશે.
  • જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થશે
  • યાત્રાના યોગ છે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે.
  • કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો.
  • મિત્રો તરફથી આર્થિક મદદ મળે.
  • દિવસ તમારા માટે ખૂબ ફળદાયક રહેશે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • આરોગ્ય પર પ્રતિકૂળ અસર થશે.
  • ડાબી આંખનું ધ્યાન રાખો.
  • ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો.
  • હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • તમને ભાઈ-બહેનોથી સાવધાન રહો.
  • તમને મદદ મળી શકે છે.
  • પારિવારિક જીવન સુખદ રહેશે
  • જીવનસાથી સાથે તમારો સારો તાલમેલ રહેશે.
  • શુભ કલર – ગોલ્ડ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્નો કરવા પડશે.
  • આધ્યાત્મિકતામાં રસ વધે.
  • નવુ કરવા તૈયાર રહો છો.
  • આગળ વધવા માટે પ્રેરિત કરો છો.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.
  • તમારા મિત્રો તમને મદદ કરશે.
  • સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે,
  • કામ માટે બાકીનો સમય સારો રહેશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રવાસ થઇ શકે છે,
  • ધનનો ખર્ચ વધુ થશે
  • પરિણામ સકારાત્મક આવશે.
  • શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તણાવથી છૂટકારો મેળવી શકશો.
  • મનમાં સર્જનાત્મક વિચારો વધશે.
  • નાની શારીરિક સમસ્યાઓ થશે.
  • કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • સાવચેત રહેવું
  • અશાંત અનુભવી શકો.
  • થોડી આક્રમકતા વધી શકે.
  • પરિવારને પૂરતો સમય આપી શકશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થિક લાભ આપશે.
  • ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.
  • વાનગીઓ ખાવાની તક પણ મળશે.
  • મહેનત કરવી પડશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દિવસભર પરેશાન રહી શકો.
  • તમારું ધન ધાર્મિક કાર્યોમાં વપરાય.
  • તમને માનસિક શાંતિ મળે.
  • ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિતૃ પક્ષમાં ભૂલથીયે આ શાક ન ખાશો..શ્રાદ્ધ-તર્પણનું ફળ નહિં મળે!

આ પણ વાંચોએક સદી બાદ વિશ્વકર્મા પૂજા માટે અનોખો સંયોગ, જાણો પૂજાનું મુહૂર્ત અને ઇતિહાસ…

આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરવાથી પૂર્વજોને શેની પ્રાપ્તિ થાય છે? જાણો બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર…