કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 17 ઓગસ્ટ અને શ્રાવણ વદ નોમ અને રવિવાર છે. આજે ચંદ્ર વૃષભ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. રોહિણી નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.16 એ.એમ અને સુર્યાસ્ત 7.10 પી.એમ થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે નંદોત્સવ છે. નોમની સમાપ્તિ : સાંજે ૦૭:૨૪સુધી.
- તારીખ:- ૧૭-૦૮-૨૦૨૫, રવિવાર /શ્રાવણ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૯ થી ૧૧:૦૬ |
| અમૃત | ૧૧:૦૬થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૦થી ૦૩.૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૦થી ૦૮:૩૩ |
| અમૃત | ૦૮:૩૩ થી ૦૯:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવા પ્રોજેક્ટ મળે.
- કાગળો વાંચ્યા વિના સહી કરશો નહીં.
- કામમાં સમસ્યા આવે.
- નોકરીમાં પ્રગતિ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આવક વધી શકે.
- નવી યોજનાઓ બનશે
- સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
- સ્વાસ્થમાં રાહત મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કામમાં આળસ થાય.
- જમીન સબંધિત સમસ્યા આવે.
- સંબંધોને બગડી શકે છે.
- વિશ્વાસઘાત થઇ શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મહેનતનું સારું પરિણામ મળશે.
- નવું કાર્ય શરૂ કરી શકો.
- પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.
- સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- સામાજિક પ્રગતિ થાય.
- માનસિક શાંતિ મળે.
- જીવનસાથી તરફથી સહયોગ મળશે.
- મન આનંદી રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- મહતવના કામમાં વ્યસ્ત રહેશો
- મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.
- વ્યવસાયમાં સારા પરિણામ મળશે.
- શુભ સમાચાર મળે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- મહેનત મુજબ પરિણામ ન મળે.
- નવા સપના જોવાય.
- તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો.
- સમસ્યાઓ હલ થઈ જશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- અટવાયેલા પૈસા પરત મળે.
- કામમાં બેદરકારી ન રાખો.
- બિનજરૂરી પ્રવાસ ન કરવો.
- ઘરમાં વાતાવરણ નકારાત્મક બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.
- કાર્યમાં ધ્યાન રાખો.
- કોઈ અગત્યની માહિતી મળે.
- જૂની યાદો પણ તાજી થશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- શેરમાર્કેટ વાળાને લાભ થાય.
- લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યહવાર રાખો.
- નોકરીમાં સફળ થશો.
- સન્માન મળશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વભાવ સુધારો.
- ગેરસમજને કારણે સંબંધો બગડે.
- તણાવ થઇ શકે.
- અભ્યાસમાં ધ્યાન ન રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અટકાયેલા નાણાં પરત મળશે.
- કાર્યક્ષેત્રે પ્રગતિ થાય.
- બેદરકારી ન રાખવી.
- પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર
આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત
