Breaking News/ અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગ, રિતુ ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ, બ્લાસ્ટ થતાં સમગ્ર અવકાશ લાલઘૂમ થયું, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, બ્લાસ્ટ થતાં લોકોમાં અફરાતફરી મચી, પાંચથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણી અને ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ  

Breaking News
breaking news