એન્કાઉન્ટર/ અતિક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર યુપી STFની ટીમે કર્યું એન્કાઉન્ટર યુપીના ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર અસદની સાથે શુટર ગુલામનું પણ એન્કાઉન્ટર બન્ને પર હતા 5-5 લાખના ઇનામની જાહેરાત અસદ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત આધુનિક વિદેશી હત્યારો પણ મળી આવ્યા

Breaking News