ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/ બનાસકાંઠાઃ ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાં ભંગાણ નરસિંહ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું જિલ્લા કોંગ્રેસ મહામંત્રી છે નરસિંહ દેસાઇ નરસિંહ દેસાઈ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા ખેડૂત સંમેલનમાં ટેકેદારો સાથે જોડાયા ભાજપમાં સામાજિક એકતા-વિકાસ માટે ભાજપમાં જોડાયા

Breaking News