Gujarat/ દીપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ, મધુ શ્રીવાસ્તવના પુત્રનું ફોર્મ રદ, ત્રણ સંતાનો મુદ્દે વાંધો રજૂ કરાયો હતો, ભાજપના ઉમેદવારે રજૂ કર્યા વાંધા, દીપકને મિલકત વેરો ભરવાનો પણ બાકી, બાકી વેરા અંગે વાંધા રજૂ કરાયા, ભાજપના આશિષ જોશીએ મજબૂત વાંધા રજૂ કર્યા, વાંધાના પુરાવાના આધારે ફોર્મ રદ કરાયું, દીપકે વોર્ડ નં 15 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

Breaking News