Not Set/ અફઘાનિસ્તાનમાં અનુભવાયો ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા રહી…

આજે દુનિયાભરમાં કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે વધુ એક મુસિબત સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બન્યુ છે. આજે દુનિયાભરમાં ભૂકંપનાં ઝટકા અનુભવાઇ રહ્યા છે. તાજેતરમાં આ ઝટકો અફઘાનિસ્તાનમાં અનુભવાયો છે. અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર હિંદુ કુશમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ […]

World
28cddae3b8e577ac5050b248723afcbf અફઘાનિસ્તાનમાં અનુભવાયો ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા રહી...

આજે દુનિયાભરમાં કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે વધુ એક મુસિબત સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બન્યુ છે. આજે દુનિયાભરમાં ભૂકંપનાં ઝટકા અનુભવાઇ રહ્યા છે. તાજેતરમાં આ ઝટકો અફઘાનિસ્તાનમાં અનુભવાયો છે.

અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર હિંદુ કુશમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. ભૂકંપમાં કોઈ જાનહાની થઈ નથી. ભૂતકાળમાં, અફઘાનિસ્તાનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. જેનાથી સ્થાનિકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.