રથયાત્રા/ અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા ભગવાન જગન્નાથના ભક્તની અનોખી ભક્તિ શિલ્પા ભટ્ટે ભગવાન માટે ચોકલેટનો રથ બનાવ્યો દર વર્ષે રથયાત્રામાં ચોકલેટનો રથ બનાવે છે ભક્તની ભગવાન પ્રત્યે અનોખી ભક્તિ પોતાની કલા ભક્તિ રૂપે સમર્પિત છેલ્લા 4 વર્ષથી ચોકલેટનો રથ બનાવે છે 10 કિલો ચોકલેટથી બનાવ્યો કલાત્મક રથ

Breaking News