Not Set/ અમદાવાદઃ એક્ટિવામાં દારૂ છુપાવીને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરાવનાર 8 શખ્સો ઝડપાયા

અમદાવાદઃ રાજ્યમાં દારુબંધીનો કડક કાયદો કાગળ પર હોય તેમ છાસવારે દારૂ ઝડપાઇ રહ્યો છે. બુટલેગરો દારૂ વેચવા માટે અવનવા પેંતરા દ્વારા દારૂનું વેચાણ સતત વધારી રહ્યા છે. રાજસ્થાનમાં નવા એક્ટિવામાં દારુ છુવાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. નરોડા પોલીસે આ ટેક્નીકથી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહેલા 8  શખ્સોની ધરપકડ કરી છે.ટીસી નંબરવાળા એક્ટિવામાં ડેકીમાં ઇંગ્લીશ […]

Gujarat
398795 620 282 1 અમદાવાદઃ એક્ટિવામાં દારૂ છુપાવીને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરાવનાર 8 શખ્સો ઝડપાયા

અમદાવાદઃ રાજ્યમાં દારુબંધીનો કડક કાયદો કાગળ પર હોય તેમ છાસવારે દારૂ ઝડપાઇ રહ્યો છે. બુટલેગરો દારૂ વેચવા માટે અવનવા પેંતરા દ્વારા દારૂનું વેચાણ સતત વધારી રહ્યા છે. રાજસ્થાનમાં નવા એક્ટિવામાં દારુ છુવાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. નરોડા પોલીસે આ ટેક્નીકથી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહેલા 8  શખ્સોની ધરપકડ કરી છે.ટીસી નંબરવાળા એક્ટિવામાં ડેકીમાં ઇંગ્લીશ દારુ ભરીને દારુ સપ્લાય કરવામાં આવતો હતો. ત્યારે નાના ચિલોડા પાસેથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.