Gujarat/ અમદાવાદઃ ઓઢવ પરિવારના 4 લોકોની હત્યાનો મામલો,  આરોપીને અરજન્ટ ચાર્જ મેટ્રો કોર્ટમાં કરાયો રજૂ,  આરોપી વિનોદના 5 દિવસના રીમાંડ કર્યા મંજૂર,  પોલીસે 10 દિવસના રીમાંડની કરી હતી માંગ,  પત્નિ પર શંકા રાખી કરાઈ હતી હત્યા

Breaking News