Not Set/ અમદાવાદઃ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદઃ બોપલ રોડ પર ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અને આગળની તપાસ હાથ ધરી છે.

Uncategorized
Untitled અમદાવાદઃ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત