Breaking News/ અમદાવાદઃ બે ભુવાઓ વચ્ચે બબાલ, અસલી નકલી મુદ્દે બે ભુવાઓ વચ્ચે બબાલ, એક ભુવાએ બીજા ભુવાનું કર્યુ અપહરણ, અપહરણ કરી જટા કાપી વીડિયો બનાવ્યો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગ્યા, 5થી 6 લોકો સામે નરોડા પોલીસમાં ફરિયાદ  

Breaking News