Breaking News/ અમદાવાદઃ મનપાના તમામ બ્રિજનું થશે પરીક્ષણ અમદાવાદ મનપા 82 બ્રિજનું કરાવશે પરીક્ષણ બ્રિજના પરીક્ષણ પાછળ 1.60 કરોડનો ખર્ચ AMC કમિશ્નર એમ. થેન્નારસન નક્કી કરશે એજન્સી 6 કંપનીઓએ બ્રિજ નિરીક્ષણ કરવા માટે ભાગ લીધો આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા થશે

Breaking News