Gujarat/ અમદાવાદઃ મહિલાને BRTSમાં મુસાફરી કરવી પડી ભારે, મહિલાના પર્સમાંથી 50 હજારની ચોરી, શિવરંજનીથી BRTSમાં જતા હતા માણેકબાગ, અજાણ્યા ઇસમે ચોરીને આપ્યો અંજામ, એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News