Gujarat/ અમદાવાદઃ રીલિઝ પહેલાં ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ VHP અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ વસ્ત્રાપુરમાં આવેલ સિનેમા હોલ ખાતે ઉગ્ર વિરોધ ‘પઠાણ’ ફિલ્મના પોસ્ટર ફાડી કર્યું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં કાર્યકરોએ પોસ્ટરો ફાડી નોંધાવ્યો વિરોધ ફિલ્મ રીલિઝ થશે તો વધુ ઉગ્ર દેખાવોની ચીમકી

Breaking News