Breaking News/
અમદાવાદ:ઇસ્કોન અકસ્માત કેસ, તથ્ય મામલે પોલીસની કાર્યવાહી, 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાશે, તથ્યના કેસની તપાસ પુર્ણતાને આરે, આજે કોર્ટમાં તમામ કાગળો રજુ કરાશે, અકસ્માત કેસમાં 308ની કલમ ઉમેરાઇ, કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી અપાઇ
