Gujarat/ અમદાવાદના બોડકદેવના ભાજપ કાઉન્સિલર વિવાદમાં , દીપ્તીબેન કોટિયાએ વેક્સિન સેન્ટરમાં કેક કાપી કરી ઉજવણી , દિનદયાળ ઉપાધ્યાય હોલ વેક્સિનેશન સેન્ટરમાં ઉજવણી , ચાલુ વેક્સિનેશન ડ્રાઇવ દરમિયાન કેક કાપી કરી ઉજવણી , ભાજપ કાર્યકર નામના કાર્યકરનો જન્મદિવસ ઉજવ્યો

Breaking News