Gujarat/ અમદાવાદના રામોલ રિંગરોડ પર જાહેરમાં સળગાવાયો કચરો અદાણી સર્કલ પાસે જાહેરમાં કેમિકલ યુક્ત કચરો સળગાવાયો કચરો સળગાવતા આકાશમાં છવાયા ધુમાડાના ગોટેગોટા રામોલ ગામથી ચાર કિલોમીટર દુર સુધી દેખાયા આ ધુમાડા જાહેરમાં જ કેમિકલયુક્ત કચરો સળગાવતા લોકોમાં રોષ કેમિકલ યુક્ત કચરો સળગાવવાથી થઇ શકે છે સ્વાસ્થ્યને અસર

Breaking News