Mehsana/ 3 માસની બાળકીને તરછોડતી માતા મહેસાણાના કડીના ઘુમાસણ ગામ નજીકની ઘટના રેલવે અંડર બ્રિજ નીચેથી મળી 3 માસની બાળકી 3 માસની બાળકીને મૂકી અજાણી સ્ત્રી ફરાર નવજાત બાળકીને ગાંધીનગર સિવિલ ખસેડાઇ ગાંધીનગર સિવિલમાં અપાઈ રહી છે બાળકીને સારવાર

Breaking News