Not Set/ અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો.. યુવાન પર સરખેજમાં આવેલા ફતેવાતડી વિસ્તારમાં સોમવારે રાત્રે ઘરમાં ઘુસીનો હુમલો કરવામાં આવ્યો.. આ ઘટના સર્જાતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.. ત્યાર બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ.. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. ત્યારે હવે […]

Uncategorized
WhatsApp Image 2017 08 08 at 8.43.41 AM અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો.. યુવાન પર સરખેજમાં આવેલા ફતેવાતડી વિસ્તારમાં સોમવારે રાત્રે ઘરમાં ઘુસીનો હુમલો કરવામાં આવ્યો.. આ ઘટના સર્જાતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.. ત્યાર બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ.. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. ત્યારે હવે પોલીસના અધિકારીઓએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..