Not Set/ નડિયાદ અને આણંદની વચ્ચે NRI મહિલા સાથે ટ્રેનમાં લુટનો બનાવ

રાજ્યભરમાં લુટના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે નડિયાદ અને આણંદની વચ્ચે NRI મહિલા સાથે ટ્રેનમાં લુટનો બનાવ સર્જાયો છે.. મહત્વનુ છે કે આ મહિલા પોતાની બહેનના લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહી હતી ત્યારે ટ્રેનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ મહિલા પર હુમલો કરવામાં આવ્યો….. હુમલા થતા મહિલાએ બચવાની કોશિશ કરી હતી અને બુમો […]

Gujarat
vlcsnap error918 નડિયાદ અને આણંદની વચ્ચે NRI મહિલા સાથે ટ્રેનમાં લુટનો બનાવ

રાજ્યભરમાં લુટના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે નડિયાદ અને આણંદની વચ્ચે NRI મહિલા સાથે ટ્રેનમાં લુટનો બનાવ સર્જાયો છે.. મહત્વનુ છે કે આ મહિલા પોતાની બહેનના લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહી હતી ત્યારે ટ્રેનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ મહિલા પર હુમલો કરવામાં આવ્યો….. હુમલા થતા મહિલાએ બચવાની કોશિશ કરી હતી અને બુમો પણ પાડી હતી.. જોકે મહિલા દ્વારા બુમો પાડતા કોઈ મુસાફર દ્વારા મદદ કરવામાં આવી ન હતી.. ત્યાર બાદ આ અજાણ્યા શખ્સે મહિલા પાસેથી પર્સ લઈને ફરાર થયો હતો.. ત્યાર બાદ NRI મહિલા દ્વારા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.. ત્યાર બાદ હવે રેલ્વે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..