દુષ્કર્મ/ મહીસાગરમાં 65 વર્ષીય વૃદ્ધા સાથે યુવાને આચર્યું દુષ્કર્મ, પછી પીડિતાએ કર્યું આવું…

મહીસાગરમાં ગાયો ચરાવવા આવેલ વૃદ્ધા પર માસ્ક પહેરીને આવેલ યુવાને દુષ્કર્મ આચર્યું હતું. યુવાને માસ્ક પહેર્યું હોવાથી તેની ઓળખ થઈ શકી નથી.

Gujarat Others
મહિસાગરમાં
  • મહીસાગર: 65 વર્ષની  વૃદ્ધા પર બળાત્કાર 
  • ગામની સિમમાં ગાયો ચરાવતી હતી વૃધ્ધા
  • ગાયો ચરાવવા આવેલ  વૃદ્ધાને મારમારી આચર્યું દુષ્કર્મ
  • માસ્ક હોવાથી યુવાનની ઓળખાણથી અજાણ વૃધ્ધા
  • વૃદ્ધાએ બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ગુજરાતમાં એક પછી એક ગુનાખોરીની ઘટનો સામે આવી રહી છે. હત્યા, અપહરણ અને બળાત્કાર જેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરામાં સગા બાપે દીકરી સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે મહીસાગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષીય  વૃદ્ધા પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃદ્ધાએ બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : સાવરકુંડલમાં બે મહિલાઓ પર એસિડ એટેક, બેમાંથી એક સગર્ભા મહિલા

આ મામલે મળતી માહિતી અનુસાર, મહીસાગરમાં ગાયો ચરાવવા આવેલ વૃદ્ધા પર માસ્ક પહેરીને આવેલ યુવાને દુષ્કર્મ આચર્યું હતું. યુવાને માસ્ક પહેર્યું હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. આ મામલે પોલીસે ગુન્હો નોંધીને યુવાનની શોધખોળ કરી રહી છે.

આપણે જણાવી દઈએ કે આ પહેલા વડોદરામાં સગા બાપે જ દીકરી પર નજર બગડી હતી. અને અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેણી ગર્ભવતી થઈ જતાં પિતાએ દીકરીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

આ પણ વાંચો :નાણા વસૂલી કેસની તપાસ ટ્રેનિંગ DGP વિકાસ સહાયને સોંપાઇ,જાણો વિગત

આ પણ વાંચો :  ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાગી આગ,ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

આ પણ વાંચો :લાયસન્સ કઢાવી આપવાના બહાને 12 લાખની ઠગાઈ

આ પણ વાંચો :આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ, ઓનલાઇન વર્ગો પણ યથાવત્ રહેશે